5 મિનિટમાં લોન આપવાના દાવા કરતી લિંક્સ અને એપ્સથી સાવધાન!
થોડી બેદરકારી તમારી મહેનતની કમાણી પર પાણી ફેરવી શકે છે. કોઈપણ લોન એપ ડાઉનલોડ કરતા કે વ્યક્તિગત માહિતી શેર કરતા પહેલાં તેની સંપૂર્ણ ચકાસણી કરો.
#CyberSafety#GujaratPolice
Reviewed presentations of committees focused on strengthening policing and public safety.
Discussions covered law & order, 112 Janrakshak response systems, administrative reforms, anti-drug awareness and adoption of best practices for stronger anti-narcotics enforcement.
@GujaratPolice@YSaghal સદર વિડિયોમાં જણાઈ આવેલ વાહનના નંબર આધારે તપાસ વાહન માલિક ઉચ્છલ પોસ્ટે વિસ્તારના રહીશ હોય જેમની મોટર સાયકલ ફાયનાન્સ કંપની દ્વારા જપ્ત કરવામાં આવેલ હતી તેમજ સદર વિડિયો નવાપુર(મહારાષ્ટ્ર) ખાતેનો હોવાનું જણાઈ આવેલ હોય જેથી મહારાષ્ટ્ર પોલીસને આગળ ની કાર્યવાહી માટે જાણ કરવામાં આવેલ છે
🛡️ સાવધ રહો, સુરક્ષિત રહો! 🛡️
આજના ડિજિટલ યુગમાં તમારી એક નાની ભૂલ મોટું નુકસાન કરાવી શકે છે. સાયબર ગુનાઓથી બચવા માટે આટલું ખાસ યાદ રાખો
જો છેતરપિંડી થાય, તો તરત જ 1930 પર કોલ કરો.
#CyberSafety#cybercrime#StaySafe#DigitalIndia#CyberSecurity