બીટગાર્ડ ના પરિણામમાં હજુ પણ થઈ શકે છે વિલંબ. ફાઇનલ આન્સર કી જાહેર થયા પછી પણ 35 સવાલો સામે ઊભા થયા છે ઓબ્જેક્શન. પરીક્ષા લેનાર કંપનીની ગોકળગાયની ગતિની માફક કામ કરવાની પદ્ધતિને કારણે પરિણામમાં સતત થઈ રહ્યો છે વિલંબ. સરકાર સુધી પણ થઈ છે રજૂઆત
હર���ષ સંઘવી ક્યારે રાજીનામું આપો છો?:-
સુરતમાં રૂ.50 લાખના MD ડ્રગ્સ સાથે ભાજપનો કાર્યકર તો છે જ પણ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીનો ખાસ મિત્ર વિકાસ આહીર પકડાયો છે. ડ્રગ પેડલર વિકાસ સાથે અઝીઝ ખાન, મહમદ રેહાન, જાવેદની ધરપકડ થઈ છે. @sanghaviharsh @ajitanjum @narendramodi @RSSorg