Covid Cases down in
Gujarat
Today 617
Cities wise Cases
Ahmedabad 198
Surat 24
Rajkot 10
Vadodara 97
Today Recovered 1885
Active Cases in State 6736 #COVID19#GujaratCoronaUpdate
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
વિદેશ મોકલવાના કૌભાંડનો પ્રદાફાશ
નામ બદલીને નકલી પાસપોર્ટ બનાવી વિદેશ મોકલવાનું કૌભાંડ
1 વ્યકિતના એક થી સવા કરોડ રુપિયા લેતા હતા
મક્સિકોની બોર્ડર પરથી અમેરિકામાં મોકલતાં હતા
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 4 આરોપીઓની કરી ધરપકડ
@AhmedabadPolice
જૂનાગઢ મનપાની કાર્યવાહી
શહેરની 2 હોસ્પિટલ અને 7 દુકાનો સીલ
ફાયર NOC અને BU સર્ટિફિકેટ ન હોવાથી સીલ
હાઈર્કોટના આદેશથી મનપા તંત્ર હરકતમાં આવ્યું
#Junagadh#BREAKING
➡️વડોદરામાં પાણીગેટ વિસ્તારમાં આવેલ અજબડી મિલ પાસે ગેસના બોટલનાં ગોડાઉનમા બ્લાસ્ટ
➡️ટેમ્પરરી સ્ટ્રકચર 2000 સ્ક્વેર ફીટનું હતું અને ૩૫ જેટલાં સિલિન્ડર હતા
➡️ગેસ ગોડાઉન ટેમ્પરરી સ્ટ્રકચર હતુ જેના માલિક હાજર ન હતા
➡️ઘટનામાં કોઈ જાન હાની થયેલ નથી
#Vadodara
#Gujarat સુરત શહેરમાં સ્કૂલો,કોલેજો, ટ્યુશનકલાસ તથા મહિલા હોસ્ટેલ આસપાસ વાજબી કારણ વિના પુરૂષોએ બેસવા/ઉભા રહેવા પર પ્રતિબંધ
આ જાહેરનામુ તા.17/02/2022 થી લાગુ થશે,અને તા.17/04/2022 સુધી શહેર વિસ્તારમાં અમલી રહેશે. આ જાહેરનામાંનો ભંગ કરનાર વ્યકિત શિક્ષાને પાત્ર થશે.