भारत माता की जय।🇮🇳
सभी देशवासियों को 80वे स्वतंत्रता दिवस की हार्दिक शुभकामनाएं। राष्ट्रंसेवा में अपना सर्वस्व अर्पण करने वाले सभी अमर बलिदानियों को कोटि-कोटि नमन।
ભોળાનાથની ઉપાસના અને ભક્તિના પર્વ એવા શ્રાવણ માસના શુભારંભની સૌને શુભેચ્છાઓ.
દેવાધિદેવ મહાદેવ આપ સૌની મનોકામના પૂર્ણ કરે તથા સૌને સુખ, શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્યના આશીર્વાદ પ્રાપ્ત થાય તેવી અભ્યર્થના.
BAPS સ્વામિનારાયણ મંદિર, ગોધરા ખાતે 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત આયોજિત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના 'જિલ્લા પ્રશિક્ષણ વર્ગ' માં ત્રીજા દિવસે
1/3
આજે વક્તાશ્રી કેયુરભાઈ રોકડિયા તેમજ શ્રી રાકેશભાઈ રાવ જીએ સૌ અપેક્ષિત પદાધિકારીશ્રીઓ ને માર્ગદર્શન આપ્યું જે સત્રો માં સહભાગી થઈ માર્ગદર્શન પ્રાપ્ત કર્યું.
2/3
પંડિત દીનદયાળ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન–૨૦૨૬’ અંતર્ગત પંચમહાલ જિલ્લા ભાજપ દ્વારા આયોજિત પ્રશિક્ષણ વર્ગના દ્વિતીય દિવસે ઉપસ્થિત રહી મહત્વપૂર્ણ વૈચારિક માર્ગદર્શન અને સંગઠનાત્મક પ્રશિક્ષણ મેળવ્યું.
BAPS સ્વામિનારાયણ મંદિર, ગોધરા ખાતે 'પંડિત દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાઅભિયાન 2026' અંતર્ગત આયોજિત પંચમહાલ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ના 'જિલ્લા પ્રશિક્ષણ વર્ગ' માં પ્રથમ દિવસે ઉપસ્થિત રહી સૈદ્ધાંતિક અધિષ્ઠાન અને આપણો ઈતિહાસ અને વિકાસ વિષય પર માર્ગદર્શન મેળવ્યું.
शहीदों के खून से लिखी जो कहानी,
नमन है उनको जिनकी अमर है जवानी।
माँ भारती के सभी वीर सपूतों को 'कारगिल विजय दिवस' पर शत्-शत् नमन।
कारगिल की विजय गाथा आने वाली पीढ़ियों को सदैव प्रेरित करती रहेंगी।
‘જીવેત શરદ: શતમ્’
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી ના ઉપાધ્યક્ષ અને હાલોલ વિધાનસભા ના લોકલાડીલા ધારાસભ્ય શ્રી જયદ્રથસિંહજી પરમાર સાહેબ ને જન્મ દિવસ નિમિતે હાર્દિક શુભકામનાઓ.
@Jaydrathsinhji
કર્તવ્ય નિષ્ઠા અને સમર્પણના શાશ્વત ગુણોના દર્શન જેમના વ્યક્તિત્વમાં સતત થતા રહે છે, જેમના કુશળ નેતૃત્વથી ગુજરાતની જનતાને વિકાસ કાર્યોની અનોખી ભેટ મળતી રહે છે તેવા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
સરળ અને નિખાલસ વ્યક્તિત્વ ધરાવતા પંચમહાલ લોકસભાના લોકપ્રિય યુવા સાંસદ શ્રી રાજપાલસિંહ જાદવ ને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ.
ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ધાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના.
યોગ એ માત્ર શરીર માટેની કસરત નથી, એ જીવન જીવવાનો એક શિસ્તબદ્ધ અને આત્મિક માર્ગ છે
આદરણીય યશસ્વી વડાપ્રધાનશ્રી @narendramodi સાહેબના અથાક પ્રયાસોના પરિણામે, આજે આખું વિશ્વ યોગને મન, શરીર અને આત્માને જોડતી સાધના તરીકે સ્વીકારી રહ્યું છે,જે ભારતના ગૌરવસભર વારસાનું જીવંત પ્રતીક છે