ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે નીરજા ગોટરૂ ની નિમણૂક.
નીરજા ગોટરૂ 1993 બેચના #IPS અધિકારી છે
હવે પોલીસ ભરતી ની કાર્યવાહી આગળ વધશે.
પોલીસ રનિંગની તારીખ ટુંક સમયમાં આવી શકે છે.
ખૂબ જ કડક પોલીસ અમલદાર તરીકે જાણીતા છે
#gujratpolice#Police#nirja_gotru#policebharti