young@heart,loving all age 54 yr bank mgr. like reading, yoga,reiki,exploring new things thoroughly simple good @ sanskrit,english,gujrati.proud of 2 sons
મને એવું લાગે છે કે ભીડભાડ,પરસેવો,ધક્કામુક્કી હવેલી કે કૃષ્ણમંદિરોમાં જ વધુ હોય છે અને રામ,શિવ મંદિરોમાં વ્યવસ્થા સારી હોય છે? નાથદ્વારામાં પણ ભીડમાં કચરાવું, ઝાપટિયા ખાવાં એ બધું પુણ્ય ગણાતું. અંબાણીએ ઘણું બદલ્યું. ઇસ્કોનમાં પણ ધક્કામુક્કી, દબાવાનું, કચરાઈને દર્શન કે આગળ વધે.
Visited lawgarden yesterday. Mostly muslims seen, else walk paths empty. Towards BOB a Hindu ladies group seen on benches chating. Time to act to save this public park a major attraction since 1950s.
@BankofBaroda@Bopal
BOPAL br of BOB refuses to print renewed FDR,insists on writing on back of old even if space full.said unable to help on upi transaction failure.correct way is give Tollfree no.,mail to digital banking.Too much waiting unnecessarily.Former good services nowbad
#BankofBaroda#Bopal
BOPAL br of BOB refuses to print renewed FDR,insists on writing on back of old evan if space full.said unable to help on upi transaction failure.correct way is give Tollfree no.,mail to digital banking.Too much waiting unnecessarily.Former good services nowbad
#kalupur_coop_bank Today Bopal branch refused to deliever FDR requested today morning saying collect on 11.4 only. Everytime we get on same day. Ask them to deliever atleast after banking hours
Bopal nagar mitramandal
લો, બોલો, અત્યારે ગુગલ પર કોઈ નેશનલ પોપ્યુલેશન સાઇટ જોતાં જાણ્યું કે "દલિત" શબ્દ બંધારણીય નથી, એ શબ્દ અનુસૂચિત જાતિ કે SC જ છે.જાણીજોઈને હજી પોતાનાં સો વર્ષ જૂનાં રોદણાં રોવા ને પોતાના તરફથી ભેદભાવની તિરાડ પહોળી કરવા એ લોકો દલિત શબ્દનો જ પોતાને માટે ગર્વથી પ્રચાર કરે છે!
અત્યારે શહેરી વિસ્તારોમા નાતજાતના ભેદ ભુલાવા આવ્યા છે ત્યાં ગુ.સ. ધરાર આભડછેટ, જ્ઞાતિ ભેદભાવ ઉશ્કેરી ઉશ્કેરીને બતાવે છે, દર વખતે, extreme ડાયલોગ અને સિચ્યુએશનો સાથે. પહેલાં ઉર્ફે આલો, પછી પુરુષ અને અત્યારે પૂરું થયું એ નાટક, આભડછેટની યાદો અપાવી જાણી બુઝી ભેદભાવ યાદ અપાવનારું. શેમ
મેં અગાઉ કહેલું કે સ્પષ્ટ બહુમતી નહિ હોઈ અને ગઠબંધન માં કેટલાંક શંકાસ્પદ તત્વો હોઈ વાજપેયી સરકાર ની નવી આવૃત્તિ સંભવ છે.
એવું જ થયું.વકફ બોર્ડ પણ JPC ને, વન નેશન વન ઇલેક્શન પણ એને.સરકાર અગત્યના નિર્ણય બિન્ધાસ્ત રીતે લઈ શકતી નથી. દેખાવ કરેકે કશું નક્કર કરવામાગીએ છીએપણ કરી શકતાનથી
#google_maps
Googlemap miserably failed in small streets of varanasi. It showd 300 metres, asked to turn left and right and just stopped directiin. got me moved 1.4 kms instead of 300 metres. Had to ask a local to dropme at my hotel. In small streetsthe map miserably failed
#matrubharrti#royaltyહિંમત કરીને આ પોસ્ટ બીજા સોશિયલ મીડિયા પર ન મૂકતાં સીધી અહીં મૂકું છું.માતૃભારતી તમારી બુક છાપી આપવા લલચાવશે પણ રોયલ્ટી માત્ર એમેઝોન પર ખરીદાય એના ઉપરજ આપે છે.તમે છપાવીને ખરીદો એના ઉપર એક પૈસો નહિ.તમેતમારા ખર્ચેખરીદો એની રોયલ્ટી રામે રામ.વિચારીલેજો
મોદી સરકારે દસવર્ષમાં દેશની કાયાપલટ કરી છે.આ વખતે પાતળી બહુમતી,અન્ય તકસાધુ પક્ષો સાથે છે.સરકાર 1997ની વાજપેયી સરકારની જેમ બિચારી બની ગઈ છે. નિર્ણયોજેવાકે વકફબોર્ડ,લેટરર નિયુક્તિબધામાં સાથીપક્ષ નાક દબાવી પીછેહઠ કરાવે છે.મધ્યસત્ર ચુંટણીઓ ન લાવવી પડે કે સરકારે સમય પસાર કરવો પડે
બોપલમાં રોડ પહોળો કરવામાં પંચાયત પાસે મનોકામના મહાદેવ સંપૂર્ણ કપાતમાં લઈ તોડે છે જ્યારે એને અડીને ઊભેલું ચર્ચ એમ ને એમ રાખી બાજુના નાનાં ત્રિકોણ ચોકઠાં પાસેથી રસ્તો લે છે.
RSS કે વિશ્વ હિન્દુ પરિષદ આ મામલો લેશે? સામે આવેલું વણકર સ્મશાન,કેમ એ લોકોનું અલગ? એક ઇંચ કપાવાનું નથી.