➡️ આજ રોજ જુલાઈ માસ ડેન્ગ્યુ વિરોધી માસ તરીકે ઉજવણી નાં ભાગ રૂપે સુણક ગામ માં લોકો માં જનજાગૃતિ લાવવા લઘુ શિબિર કરવામાં આવી.
➡️ પોરા નાશક કામગીરી કરવા માં આવી.
➡️ આભકાર્ડ કામગીરી
➡️ PMJAY કામગીરી કરવામા આવી.
➡️ આશાબેન દ્વારા pnc વિઝિટ કરવામાં આવી
AAM : Sunak
PHC : KANTHARAVI
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ કેસની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર સંપૂર્ણપણે સતર્ક છે.
જો કોઈ બાળકમાં અચાનક તીવ્ર તાવ આવવો, ખેંચ આવવી, ઉલટી-ઝાડા થવા કે બેભાન થવા જેવા લક્ષણો જણાય તો સહેજ પણ સમય બગાડ્યા વિના તુરંત જ નજીકની સરકારી હોસ્પિટલ કે બાળરોગ નિષ્ણાતનો સંપર્ક કરવો.
આજ રોજ AAM sunak ગામ માં વિશ્વ વસ્તી દિવસ ની ઉજવણી ના ભાગ રૂપે ૧૧ થી ૧૮ જુલાઈ દરમિયાન 'પરિવાર કલ્યાણ પખવાડિયું' અંતર્ગત લઘુ શિબિર નું આયોજન કરી જૂથ ચર્ચા કરવામાં આવી.જેનો મુખ્ય હેતુ પરિવાર નિયોજન અને માતા-બાળ આરોગ્ય અંગે જનજાગૃતિ ફેલાવવાનો છે。
આજરોજ સુણક પ્રાથમિક શાળામાં બાળકોના વજન ,ઊંચાઈ તથા HB ની તપાસ કરવામાં આવી. આયર્ન ની ગોળી આપવામાં આવી...તમામ બાળકોને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું.
AAM =sunak
સેમિકન્ડક્ટર ક્રાંતિનું નવું ગ્લોબલ ગેટ-વે એટલે ગુજરાત...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનને સાકાર કરતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સાણંદ હાઈ-ટેક હબ બન્યું છે. માઈક્રોન, કેન્સ અને CG Semi ના રોકાણ સાથે, તા. 4 જુલાઈ, 2026ના રોજ
#SanandSemiconLeap
વૈશ્વિક રોકાણનું પ્રવેશદ્વાર: સશક્ત અને સમૃદ્ધ ગુજરાત
₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ તથા સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે ગુજરાત દેશના મેન્યુફેક્ચરિંગ સેક્ટરને આપી રહ્યું છે એક નવી ઊંચાઈ...
#SanandSemiconLeap
ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ ડેસ્ટિનેશન બનતું ગુજરાત...
સેમિકન્ડક્ટર સેક્ટરમાં ₹1.24 લાખ કરોડના રોકાણ અને માઇક્રોન, કેઇન્સ ��ને સી.જી. સેમી જેવી વૈશ્વિક કંપનીઓ સાથે દેશના મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રને મળી રહી છે નવી ગતિ...
#SanandSemiconLeap
ભારતના સેમિકન્ડક્ટર મિશનને આગળ ધપાવવામાં ગુજરાત અગ્રણી ભૂમિકામાં...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી તા. 4 જુલાઈ, 2026ના રોજ સાણંદ ખાતે સેમિકન્ડક્ટર OSAT પ્લાન્ટમાં ચીપના વ્યાવસાયિક ઉત્પાદનનો શુભારંભ કરાવશે...
#SanandSemiconLeap