Top Tweets for #CMatField
ભારે વરસાદની પરિસ્થિતિ વચ્ચે માન.મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp એ અસરગ્રસ્ત વિસ્તારોની રૂબરૂ મુલાકાત લઈ સ્થિતિની સમીક્ષા કરી અને રાહત-બચાવ કામગીરી વધુ અસરકારક બને તે માટે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું.
#CMatField
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીશ્રીએ જાતે પાણીમાં ઉતરી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને સ્થાનિક નાગરિકો સાથે સીધો સંવાદ કર્યો.
#CMatField
બોપલમાં ભારે વરસાદથી સર્જાયેલી જળબંબાકારની સ્થિતિ વચ્ચે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જાતે પાણીમાં ઉતરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું. અધિકારીઓને રાહત અને બચાવ કામગીરી ઝડપી કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી.
#CMatField
સંકટની આ ઘડીએ વિશ્વાસ રાખો,
સરકાર આપની સુરક્ષા અને સહાય માટે આપની સાથે અડીખમ ઊભી છે.
#CMatField
માન. મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબે અમદાવાદના બોપલ વિસ્તારમાં પાણીમાં ચાલતા ફરીને જળબંબાકારની સ્થિતિનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું અને સ્થાનિક નાગરિકો સાથે સંવેદનાપૂર્વક સંવાદ કરી તેમની મુશ્કેલીઓ જાણી.
#CMatField
Last Seen Hashtags on Sotwe
Most Popular Users

Elon Musk 
@elonmusk
241.1M followers

Barack Obama 
@barackobama
119.1M followers

Cristiano Ronaldo 
@cristiano
112.3M followers

Donald J. Trump 
@realdonaldtrump
111.8M followers

Narendra Modi 
@narendramodi
107.1M followers

Rihanna 
@rihanna
98.1M followers

NASA 
@nasa
92.2M followers

Justin Bieber 
@justinbieber
91.3M followers

KATY PERRY 
@katyperry
88.6M followers

Taylor Swift 
@taylorswift13
82.5M followers

Lady Gaga 
@ladygaga
74M followers

Virat Kohli 
@imvkohli
71.4M followers

Kim Kardashian 
@kimkardashian
70.3M followers

YouTube 
@youtube
68.7M followers

Bill Gates 
@billgates
64.4M followers

Neymar Jr 
@neymarjr
64.3M followers

The Ellen Show
@theellenshow
62.4M followers

CNN 
@cnn
61.8M followers

Selena Gomez 
@selenagomez
61.7M followers

X 
@x
60.8M followers



















