શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હેઠળ ના નિયામક બોઇલરો ગુજરાત રાજ્ય ના માર્ગદર્શન હેઠળ મદદનીશ નિયામક બોઇલરો ની કચેરી, મહેસાણા અને ગાંધીનગર વિભાગ દ્વારા સેરા સેનિટરી વેર, કડી ખાતે બોઇલર ના સેફટી બાબતે જાગૃતતા કાર્યક્રમ યોજવામાં આવેલ 170 થી વધારે બોઇલર વપરાશ કર્તાઓ એ ભાગ લીધો
#SemiconHubBharat#PMinSanand
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભારતને વિશ્વનું સેમિકન્ડક્ટર હબ' બનાવવાની નેમ સાથે સાણંદ ખાતે ભારતનો વધુ એક અતિ આધુનિક સેમિકન્ડક્ટર પ્લાન્ટ દેશને સમર્પિત કરવા જઈ રહ્યા છે, ત્યારે આવો, આપણે સૌ આ હેશટેગ સાથે ટ્વીટ્સ કરીને આ અવસરમાં સહભાગી બનીએ.
સેમિકન્ડક્ટર નીતિમાં દેશમાં અગ્રેસર ગુજરાત…
સેમિકન્ડક્ટર ઉદ્યોગના વ્યાપક વિકાસ સાથે ગુજરાતે વૈશ્વિક નકશા પર આગવી ઔદ્યોગિક ઓળખ પ્રસ્થાપિત કરી; આ ક્ષેત્રે થઈ રહેલો અભૂતપૂર્વ વિકાસ આગામી સમયમાં નૂતન ભારતના ટેક-ઇન્ફ્રાસ્ટ્રક્ચરને આપશે નવી ઊંચાઈ…
#PMinSanand
સેમિકન્ડક્ટર નીતિમાં દેશમાં અગ્રેસર ગુજરાત…
સેમિકન્ડક્ટર ઉદ્યોગના વ્યાપક વિકાસ સાથે ગુજરાતે વૈશ્વિક નકશા પર આગવી ઔદ્યોગિક ઓળખ પ્રસ્થાપિત કરી; આ ક્ષેત્રે થઈ રહેલો અભૂતપૂર્વ વિકાસ આગામી સમયમાં નૂતન ભારતના ટેક-ઇન���ફ્રાસ્ટ્રક્ચરને આપશે નવી ઊંચાઈ…
#PMinSanand
મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ગામ સામેત્રા ખાતે પૂર જેવી પરિસ્થિતિને આધારે મોકડ્રિલ યોજાઈ. જિલ્લા ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પ્રાપ્ત મોક સંદેશ આધારે ફાયર બ્રિગેડ, રેસ્ક્યુ ટીમ તથા સંબંધિત અધિકારીઓએ ત્વરિત પ્રતિસાદ આપ્યો. @CMOGuj@sanghaviharsh@MLASanjaysinh@revenuegujarat
માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહના વરદ્હસ્તે ગુજરાતમાં 'ભારત ટેક્સી' સેવાનો શુભારંભ મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, સહકાર મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સહકાર રાજ્યમંત્રી શ્રી રમેશભાઈ કટારા, સહકાર ક્ષેત્રના અગ્રણીઓ તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો.
‘ઝીરો ડ્રોપઆઉટ રેટ’ના લક્ષ્યાંક સાથે શિક્ષણના સર્વાંગી વિકાસ અને પ્રત્યેક બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકાર.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણના સ્તરે સ્કૂલ ડ્રોપ-આઉટ રેશિયો શૂન્ય ટકા કરવાનો લક્ષ્યાંક ધરાવે છે, જેને હાંસલ કરવા માટે રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અદ્યતન ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ગાંધીનગર ખાતે કાર્યરત વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થ���ના સંભવિત ડ્રોપ-આઉટ થવાની અગાઉથી આગાહી કરતી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત અર્લી વૉર્��િંગ સિસ્ટમ (EWS) લાગૂ કરવામાં આવી છે, જેના દ્વારા ગત વર્ષે 1,67,446 શાળા છોડવાનું જોખમ ધરાવતા બાળકોને શાળા છોડતાં અટકાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત, રાજ્યની 54,000થી વધુ શાળાઓ અને 1 કરોડથી વધુ વિદ્યાર્થીઓનો ડેટાબેઝ સાથે રાજ્યના પ્રત્યેક વિદ્યાર્થીની શૈક્ષણિક માહિતીનું સંચાલન અને ટ્રેકિંગ કરતી ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS)ની મદદથી આ વર્ષે લગભગ 90,212 શાળા છોડી ગયેલા બાળકોને શિક્ષણના પ્રવાહમાં પરત લાવવામા�� આવ્યા છે.
#ShalaPraveshostav2026
#GujaratGauravGatha
અખંડ આસ્થા, આધ્ય��ત્મ અને ભારતીય સંસ્કૃતિના અવિનાશી પ્રતિક એવા શ્રી સોમનાથ મહાદેવની દિવ્ય વિરાસતના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
📍 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ
📅 તારીખ : 8 થી 11 મે 2026
@CMOGuj @sanghaviharsh @revenuegujarat
અખંડ આસ્થા, આધ્યાત્મ અને ભારતીય સંસ્કૃતિના અવિનાશી પ્રતિક એવા શ્રી સોમનાથ મહાદેવની દિવ્ય વિરાસતના 75 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસરે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે.
📍 શ્રી સોમનાથ મંદિર પરિસર, પ્રભાસ પાટણ
📅 તારીખ : 8 થી 11 મે 2026
@CMOGuj@sanghaviharsh@revenuegujarat