થીમ ("Yoga for Healthy Ageing")
આજ રોજ આયુષ્માન આરોગ્ય મંદિર કર��ી ખાતે વિશ્વ યોગા દિવસ ઉજવવામાં આવ્યો
યોગ આપણા શરીર, મન અને આત્માને સ્વસ્થ રાખે છે.
યોગ કરવાથી તણાવ ઓછો થાય છે અને મન શાંત રહે છે.
નિયમિત યોગથી શારીરિક શક્તિ, લવચીકતા અને એકાગ્રતા વધે છે
AAM-KARLI
PHC-UPERA
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने।
🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन
🗓️ 8 से 11 मई
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
“સ્પષ્ટ માહિતી, યોગ્ય નિર્ણય”
હવે ટીબી વિશેની તમામ માહિતી સરળતાથી તમારા મોબાઇલમાં..
TB Mukt Bharat App દ્વારા “Khushi– Aapki E-Sangini” સાથે જોડાઈ ટીબીના લક્ષણો,સારવાર,દવાઓ અને પોષણ અંગે વિશ્વસનીય માર્ગદર્શન
📲 આજે જ એપ ડાઉનલોડ કરો https://t.co/ajXmio6jgt…
#TBMuktBharat#EndTB
રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી…
તમામ પેટ્રોલ પંપો પર જરૂરિયાત મુજબનો પેટ્રોલ અને ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે : અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર
#NoPanicPlease
પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ....
ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે : અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજી
#NoPanicPlease
અફવાઓથી સાવ���ાન 🚫
અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ ખાતરી આપી છે કે રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પુરવઠો સંપૂર્ણપણે સુરક્ષિત છે. વહીવટી તંત્ર દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ગભરાવાની કે દોડાદોડી કરવાની જરૂર નથી.
#NoPanicPlease
રાજ્યમાં પેટ્રોલ તથા ડીઝલના પુરવઠા અંગે કોઈપણ પ્રકારની તંગીની સ્થિતિ નથી. ઉપલબ્ધ જથ્થો તેમજ પૂરતો બફર સ્ટોક રાજ્યની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે પૂરતો છે
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠાવિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહી શાંતિ#NoPanicPlease
રાજ્યમાં પેટ્રોલ તથા ડીઝલના પુરવઠા અંગે કોઈપણ પ્રકારની તંગીની સ્થિતિ નથી. ઉપલબ્ધ જથ્થો તેમજ પૂરતો બફર સ્ટોક રાજ્યની આવશ્યકતાઓ પૂર્ણ કરવા માટે પૂરતો છે
ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધાર દ્વારા નાગરિકોને અફવાઓથી દૂર રહી શ
#NoPanicPlease
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ...
રાજ્યમાં પેટ્રોલ અને ડિઝલની કોઈ તંગી નથી; રાજ્ય પાસે પેટ્રોલ અને ડિઝલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે તેમજ બફર સ્ટોક પણ ઉપલબ્ધ - શ્રી મોના ખંધાર, અધિક મુખ્ય સચિવ, અન્ન-નાગરિક પુરવઠા વિભાગ, ગુજરાત સરકાર
#NoPanicPlease
ગુજરાતમાં પેટ્રોલ-ડીઝલન�� પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.
રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મોના ખંધારજીએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાત પાસે ઈંધણનો પૂરતો જથ્થો અને બફર સ્ટોક ઉપલબ્ધ છે. નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને બિનજરૂરી ચિંતા ન કરવા નમ્ર અપીલ છે
#NoPanicPlease
#PM-રાહત યોજના હેઠળ અકસ્માત પીડિતોને તાત્કાલિક અને કેશલેસ સારવારની સુવિધા ઉપલબ્ધ છે. ✔ પ્રતિ પીડિત ₹1.5 લાખ સુધી સારવાર આવરી લેવાય 📷 અકસ્માતની તારીખથી વધુમાં વધુ 7 દિવસ સુધી સારવાર
@CollectorMeh@ddo_mehsana#pmrahat#pmjay
આવકારની ધરતી બની અવસરની ધરતી.
બે દાયકા પહેલાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યું. કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસની નવી તક. #VibrantGujaratViksitBharat