સાયબર ગુનેગારો પર પ્રહાર! 💥
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસે મ્યૂલ અકાઉન્ટ્સ વિરુદ્ધ સખત કાર્યવાહી કરીને ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો...
Appreciations from the highest level!
It was such an honour to witness Hon. Chief Minister Shri, Gujarat Shri Bhupendra Patel sir inviting & meeting children from Mehsana District with Type 1, #JuvenileDiabetes, at Hon. CM's office, Swarnim Sankul 1, Gandhinagar on 18/5/26.
*રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ" અંતર્ગત કેબિનેટ મંત્રીશ્રી ઋષિકેશભાઇ પટેલ ,ધારાસભ્યશ્રી ઓ, જિલ્લા કલેક્ટરશ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી , મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી તથા જિલ્લા મેલેરિયા અધિકારીશ્રી મહેસાણા ની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતેથી આ રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું.
આજ રોજ સુંશી ખાતે જિલ્લા મલેરિયા ઓફિસ થી મલેરિયા સુપરવાઈજર દીપકભાઈ પટેલ તેમજ જયેશભાઇ પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી અને મેલેરિયા વિશે સમજણ અને રોગ અટકાયત વિશે સમજણ આપી અને mf રજિસ્ટર ચકાસણી કરેલ.
A capacity building workshop on HRI Surveillance and impact of heat on health was held under the chairpersonship of Respected Municipal Commissioner, Mahesana Corporation & DDO Mehsana in collaboration with Center for Environment Education, Ahmedabad. #NPCCHH@MoHFW_INDIA
विध्वंस से सृजन तक की विशाल यात्रा...
माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी की पावन उपस्थिति में सोमनाथ मंदिर के पुनरुद्धार की 75वीं वर्षगांठ अवसर पर आयोजित हो रहा है विरासत का महोत्सव, आइए इस ऐतिहासिक अवसर के साक्षी बने.
🛕 श्री सोमनाथ मंदिर परिसर, प्रभास पाटन
🗓️ 8 से 11 मई
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે.
વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ...
#SomnathVirasatke75Years
*આજ રોજ જિલ્લા મલેરિયા સુપરવાઈઝર શ્રી દિપકભાઈ પટેલ તથા જિલ્લા લેબ ટેક્નિશિયન બેન દ્વારા PHC વલાસણાની મુલાકાત લીધી રજીસ્ટર ચેક કરેલ,ગામમાં આવેલ ડેન્ગ્યુ કેસ અંતર્ગત મુલાકાત લેવામાં આવી ,પોરાનાશક કામગીરીનું ક્રોસ ચેક કરવામાં આવ્યું અને આરોગ્યલક્ષી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું*
આજ રોજ phc શાહપુર ખાતે જીલ્લા મેલેરિયા અધિકારી વિનોદભાઈ સાહેબશ્રી ,MPHS રમેશભાઈ જયેશભાઈ તેમજ લેબ ટેક્નિશિયન જ્યોતિકાબેન એ શાહપુર phcના વિસ્તારમાં હેચરી મુલાકાત પોરાનાશક કામગીરી ક્રોસ ચેકીંગ mphw ના રેકૉર્ડ રજિસ્ટર ચેક કરવામાં આવ્યા.અને પ્રોગ્રામ વિશે સલાહ સૂચન આપવામાં આવ્યું.