#TBMuktBharat અભિયાન અંતર્ગત #Mehsana ના મેયરશ્રી સોનલબેન ઓઝાએ #NikshayMitra તરીકે અનોખી પહેલ કરી. સન્માનરૂપે પ્રાપ્ત થયેલી પોષણ કીટો ટીબી દર્દીઓને અર્પણ કરી દર્દીઓના પોષણ અને આરોગ્ય માટે સહયોગ આપ્યો.આ સેવા કાર્ય અન્ય નાગરિકોને પણ #NikshayMitra બનવા પ્રેરણા આપે છે.
@NtepGuj
મહેસાણા મહાનગરપાલિકાના મેયરશ્રી સોનલબેન ઓઝાએ #TBMuktBharat અભિયાન અંતર્ગત #NikshayMitra તરીકે સન્માનરૂપે પ્રાપ્ત થયેલી #પોષણ કીટો ટીબીદર્દીઓને અર્પણ કરી માનવસેવાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.આવો,આપણે પણ #NikshayMitra બની ટીબી દર્દીઓના પોષણકીટ આપવામાં સહયોગી બનીએ. @ddo_mehsana
4th Regional Workshop for development of State Action Plan for Dog Mediated Rabies Elimination by 2030 for 11 states organized by Centre for One Health, NCDC under leadership of DGHS, MoHFW in strong collaboration with DAHD,local self Govts. MoHUA, MoPR, CDC India
Appreciations from the highest level!
It was such an honour to witness Hon. Chief Minister Shri, Gujarat Shri Bhupendra Patel sir inviting & meeting children from Mehsana District with Type 1, #JuvenileDiabetes, at Hon. CM's office, Swarnim Sankul 1, Gandhinagar on 18/5/26.
મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર તરીકે સુશ્રી શાલિની દુહાને, IAS સત્તાવાર રીતે ચાર્જ સંભાળ્યો.
ચાર્જ સંભાળ્યા બાદ તેમણે શહેરના રોડ-રસ્તા, પાણી, ડ્રેનેજ અને સફાઈ સહિતની નાગરિક સુવિધાઓ અંગે જરૂરી સૂચનાઓ આપી તેમજ વિવિધ વિકાસકાર્યોની સમીક્ષા માટે મનપાના અધિકારીઓ સાથે બેઠક યોજી.
શહેરના વિકાસ અને પરિવર્તનની યાત્રામાં મહેસાણા હવે સુશાસન, જનસહભાગિતા અને નાગરિક સુવિધાઓને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે નવા અધ્યાય તરફ આગળ વધી રહ્યું છે.
#mmcmahesana #MunicipalCommissioner #ShaliniDuhanIAS #GoodGovernance #CityDevelopment #PublicService #CitizenFirst #UrbanDevelopment #Mahesana
@PMOIndia@CMOGuj@InfoGujarat@CollectorMeh@infomahesanagog@MoHUA_India@MoJSDDWS@sbmugujarat
મહેસાણા જિલ્લા પ્રશાસન તથા રેલ્વે બંનેના સહયોગથી ખેડૂતોને પોતાનો માલ વેચાણ કરવા સારું રેલવેમાં ટ્રાન્સપોર્ટ કરી શકાય તે માટે રેલ્વે દ્વારા મહેસાણા થી આસામ જવા માટે પહેલી ટ્રેન ટ્રાન્સપોર્ટ સેવા શરૂ કરવામાં આવી.
@CMOGuj@CollectorMeh@drmadiwr@WesternRly
Dr. Arzoo Meshram, EIS Officer at NCDC, received the William H. Foege Award at the EIS Conference 2026 hosted by the US CDC for her oral presentation on an avian influenza outbreak, marking a significant achievement for the India EIS Programme #IndiaEIS
The 12th webinar in the PHEDM series focused on “Leadership Management Strategies for Emergency Management Professionals,” highlighting key lessons in public health crisis response.
આજ રોજ EMO-DMO ડૉ વિજયભાઈ અને ડૉ વિનોદભાઈ સાહેબ દ્વારા CHC ઉનાવા ની મુલાકાત કરી. ઓપીડી રજીસ્ટર.લેબ ના રજીસ્ટર ચેક કરી આરોગ્ય પ્રોગ્રામ ની સમીક્ષા કરી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવેલ.
Under India's Chairship, the #BRICS Health Working Group through NCDC , MoHFW today convened a virtual meeting to deliberate on Priority-8 on ‘Fight against Diseases Driven by Social Determinants of Health’ on 16th April 2026.
જિલ્લા સ્તરે “ચા સાથે સંવાદ” કાર્યક્રમ અંતર્ગત સામુદાયિક માનસિક સ્વાસ્થ્ય અને સંભાળ વિષય પર આત્મીય વાતચીતનું આયોજન કરવામાં આવ્યું.
સમાજમાં માનસિક આરોગ્ય પ્રત્યે જાગૃતિ વધે અને સંવેદનશીલતા મજબૂત બને તે માટે પ્રયત્ન કરવામાં આવ્યા.
@GujPRHDept@CollectorMeh
NCDC organised a workshop on Evidence Synthesis—Systematic Review & Meta-analysis for FETP faculty from NCDC and partner institutes, in collaboration with WHO under the Pandemic Fund. The workshop aimed to strengthen evidence generation for informed public health action.
આજ રોજ આસ્થા ગ્રીનવુડ સોસાયટી મા EMO/DMO ડૉ.વિનોદભાઈ પટેલ સાહેબ દ્વારા વાહકજન્ય થતા મચ્છર જન્ય રોગ વિશે સોસાયટી ના રહીશોને વિશેષ માહિતગાર કરવા માં આવ્યા તથા મેલેરિયા તેમજ ડેન્ગ્યુ જેવા રોગો કેવી રીતે અટકાવી શકાય તે વિશે રાત્રિ સભા દ્વારા આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું ...