🚌 આદિજાતિ વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે સુવિધાસભર પરિવહનન�� નવી ભેટ!
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગાંધીનગર ખાતેથી નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, અન્ય મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ અને ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમના સંયુક્ત ઉપક્રમે ‘ભગવાન બિરસા મુંડા જનજાતિય ગૌરવ પરિવહન સેવા’ અંતર્ગત કુલ ₹33.84 કરોડના ખર્ચે આદિજાતિ વિસ્તારોમાં સેવામાં મૂકવામાં આવેલ નવી 139 ST બસોને શાસ્ત્રોકત રીતે પૂજા કર્યા બાદ ફ્લેગ-ઑફ આપી પ્રસ્થાન કરાવ્યું...
આદિજાતિ જિલ્લાઓના દુર્ગમ, અંતરિયાળ વિસ્તારોના વિદ્યાર્થીઓને શાળા-કોલેજમાં અભ્યાસ માટે અવર-જવરમાં સરળ, સમયસર અને સુરક્ષિત પરિવહનની અનુભૂતિ સાથે આ બસ સેવા થકી કન્યા કેળવણી અને ઉચ્ચ શિક્ષણને પ્રોત્સાહન મળશે...
#GujaratInformation
તાપી જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે વર્ષ ૨૦૨૬-૨૭ માટેની જિલ્લા આયોજન સલાહકાર સમિતિની બેઠક યોજી વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ અને તાલીમ કાર્યક્રમોની સમીક્ષા કરવામાં આવી.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
આજ રોજ તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચાકધરા ગામની મુલાકાત દરમ્યાન તલાટી કમ મંત્રીશ્રીના સામાન્ય દફતરની તપાસણી કરી સંબંધિતોને જરૂરી મા���્ગદર્શન આપ્યું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@infotapigog24
દેવાધિદેવ સોમનાથ મહાદેવના પવિત્ર સાનિધ્યમાં આજે 'સોમનાથ સ્વાભિમાન પર્વ' નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીજીની પ્રેરક ઉપસ્થિતિ આ અવસરને વધુ દિવ્ય બનાવી રહી છે. #SomnathSwabhimanParv
આજ રોજ જિલ્લાના કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે "મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ" અંગે સમીક્ષા બેઠક યોજી સંબંધિત અધિકારીઓ તથા કર્મચારીઓને ગુણાત્મક સુધારા કરવા જરૂરી માર્ગદર્શન આપ્યુ.
@CMOGuj@revenuegujarat@InfoGujarat@infotapigog24
*સોમનાથ સ્વાભિમાન પર્વ* 🔱🚩
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
ભારતની સનાતન ચેતના અડગ આસ્થા અને સ્વાભિમાનની ઉજવણીનો આ અવસર છે.
આવો, આપણે સૌ આ ઉજવણીમા જો���ાઈએ.
*સોમનાથ સ્વાભિમાન પર્વ* 🔱🚩
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
ભારતની સનાતન ચેતના અડગ આસ્થા અને સ્વાભિમાનની ઉજવણીનો આ અવસર છે.
આવો, આપણે સૌ આ ઉજવણીમાં જોડાઈએ.
जय सोमनाथ!
वर्ष 2026 में आस्था की हमारी तीर्थस्थली सोमनाथ ज्योतिर्लिंग पर हुए पहले आक्रमण के 1000 वर्ष पूरे हो रहे हैं। बार-बार हुए हमलों के बावजूद हमारा सोमनाथ मंदिर आज भी अडिग खड़ा है! सोमनाथ दरअसल भारत माता की उन करोड़ों वीर संतानों के स्वाभिमान औ��� अदम्य साहस की गाथा है, जिनके लिए अपनी संस्कृति और सभ्यता सदैव सर्वोपरि रही है।
पढ़िए, इसी विषय से जुड़ा मेरा यह आलेख...
#SomnathSwabhimanParv
https://t.co/lAiH7CVrC0