Posaconazole 100 mg Tablet and itolizumeb injection 💉 fully avaliable at parshvam m st ( Vedant hospital- moti Taki chowk) and cian critical care.
Plz help by share information to patients who suffer mucor mycosis or other critical caditions.
#Rajkot#posaconazole#HelpWarriors
📢📢 ખાસ અગત્યનું 📢📢
#Mucormycosis સારવાર માટેની દવા #AmphotericinB વ્યાજબી દરે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા જિલ્લામાં નિર્ધારિત સરકારી હોસ્પિટલમાંથી જરુરી દસ્તાવેજ થકી મળશે.
@InfoGujarat@GMSCL_GoG
TG, MH, UP, RJ, DL જેવા રાજ્યોમાં #મ્યુકોર્માયકોસિસ ટ્રીટમેન્ટ દવાઓ સરકારના નોડલ અધિકારી અને નજીકના નોડલ ઓફિસર દ્વારા શરૂ કરવામાં આવેલ છે અથવા ઓનલાઇન અરજી મારફત પણ મેળવી શકાય છે.
#ગુજરાતમાં ક્યારે શરૂ થશે?
દવાની કાળાબજાર, નકલી દવાઓ નું વહેચાણ તથા મૃત્યુદર ઘટાડી શકાય છે.
જો કોઈએ Liposomal Amphotericin B ઇન્જેક્શન લીધા હોય અને પુરા ન વપરાયા હોય તો plz એ અમને જણાવો, જરૂરિયાત વાળા વ્યક્તિ સુધી પહોંચાડી આપીશું, અત્યારે ખૂબ જ જરૂર છે
પડી રહીને ખરાબ થઈ જાય એનાથી કોઈની જિંદગી બચી શકે.
Share it with maximum people.. 🙏🙏
આજ ના Good News કહી શકાય 🙏🏻 #Mucormycosis ની સારવાર માટે જોઈતા Injections ( #LiposomalAmphotericinB ) મેળવવા માટે ની Guidelines નીચે મુજબ છે . આ જરૂરી પગલા લેવા બદલ સરકાર શ્રી નો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ 🙏🏻
વધુ માં વધુ લોકો સુધી આ માહિતી પહોંચાડીએ 🙏🏻
#Gujarat#HelpWarriors
#PositiveVibes#Mizoram’s power & electricity dept. minister R Lalzirliana was on #Friday seen mopping the floors of a hospital, where he is undergoing treatment for #COVID19. The ministers action was not to embarrass medical staff or authorities but to set an example for others.
#Need#Oxygen#Cylinders for tribal area #સંતરામપુર#મહીસાગર
વણકર સમાજ સેવા ગ્રુપ દ્વારા આઇસોલેશન સેન્ટર ને જિલ્લા અધ્યક્ષતામાં મંજૂરી મળેલ છે. તબીબો, દવાઓ, ખાટલાઓ ની વ્યવસ્થા લોકો દ્વારા ફાળો ઉઘરાવી કરવા માં આવી છે.
તેઓને ઓક્સિજન સિલિન્ડરની જરૂર છે જેથી બધાં ને સારવાર આપી શકે.
#Mucormycosis or '#BlackFungus' has been observed in a number of #COVID19 patients recently. Take a look to know what it is & how it predisposes.
It's basic for knowledge and precautions, will update more details with research paper.
#HelpWarriors
શું આપણે કોઈ અન્ય સમાંતર વિશ્વમાં છીએ? આવી જવાબદેહી આપણે ત્યાં કેમ નઈ? શું આપણે આવું તંત્ર ના વિકસાવી શકીએ જ્યાં નેતાઓ મંત્રીઓ લોકો થકી હોઈ, લોકો નેતાઓ થકી ના હોઈ.
https://t.co/LLlJlrFGUK
A thread🧵on the research done to find the effective treatment 💊 of COVID-19 –
I have been trying to keep myself updated on the research being done to find an effective treatment for COVID. 😷
Have you ever wondered how the low-income people in the village would be fighting the Corona? Let's reach out for help.
@ElixirIndiaOrg@aditiraval@Shamsher_IPS
To Donate 👇🏻👇🏻👇🏻👇🏻
https://t.co/12Cq9V6nJN