Some glimpses of today's walkathon in the presence of the Deputy Commissioner of Police Surat, Addl. District Election Officer Surat, District Education Officer Surat, and Dy. Collector of Land Reforms Surat.
#Walkathon#dcpsurat#deosurat#sveep#voteforsure#eci#walkforvote
SIR અંતર્ગત આજ રોજ આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ કરવામાં આવતા સુરત જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી સૌરભ પારધી (IAS) ની અધ્યક્ષતામાં પોલિટિકલ પાર્ટી ની મીટીંગ યોજવામાં આવી.
#sir
Ms. Aishvarya Singh, (IAS), JS & MD (SBM-G),
(Special Roll Observer (SRO) for Gujarat in SIR work has conducted a meeting today with political parties regarding SIR
Ms. Aishvarya Singh, (IAS), JS & MD (SBM-G), (Special Roll Observer (SRO) for Gujarat in SIR work has conducted a meeting today with DEO Surat and ERO Surat and take a brief review of every EROs.
મુસદ્દા મતદારયાદીમાં નામ છે કે નહીં તેની ચકાસણી તથા No Mapping ના કિસ્સામાં આધાર-પુરાવાઓ રજૂ કરવા માટે, ફોર્મ-૬, ફોર્મ-૭ અને ફોર્મ-૮ ભરવા માટે તા.૨૭, ૨૮ ડિસેમ્બર, ૨૦૨૫ અને તા.૦૩, ૦૪ જાન્યુઆરી-૨૦૨૬ ના રો સવારે ૧૦ કલાક થી સાંજે ૦૫ કલાક દરમ્યાન વિશેષ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે.
તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત આજ તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે માન્ય રાજકીય પક્ષોને મુસદ્દા મતદારયાદીની નકલો આપવામાં આવી, અને તેમના અભિપ્રાયો પૂછવામાં આવ્યા#siringujarat2025
તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત આજ તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ પ્રેસ કોન્ફરન્સ યોજી SIR અંગેની માહિતી આપી.
ઉપરોક્ત કાર્યક્રમ દરમ્યાન જનરેટ થયેલ ASD યાદી કલેકટરશ્રી સુરતની વેબસાઈટ (https://t.co/PzYHv2gQkX) પર તેમજ તા.૧૯/૧૨/૨૦૨૫ નાં રોજ પ્રસિદ્ધ થયેલ મુસદ્દા મતદાર યાદી મુખ્ય નિર્વાચન અધિકારીની વેબસાઈટ (https://t.co/XHAQMffPds) પર ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. ઉપરાંત, મતદાર https://t.co/fklqcTB9BZ તથા https://t.co/iZVz9BYjAP અને Voter Helpline Mobile App પર જઈને ઓનલાઈન ફોર્મ ભરી શકશે. જેની જાહેર જનતાને જાણ કરવામાં આવે છે.
#siringujarat2025 #SIR #SIR2025 #sveep #ECI
@ECISVEEP@SpokespersonECI@CEOGujarat@surat_deo
તા.૦૧.૦૧.૨૦૨૬ ની લાયકાતની તારીખના સંદર્ભમાં મતદાર યાદીનો ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) અંતર્ગત આજ તા.૧૯-૧૨-૨૦૨૫ના રોજ મુસદ્દા મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જે અંતર્ગત આજરોજ રાજકીય પક્ષો સાથે બેઠક યોજી. તેમજ માન્ય રાજકીય પક્ષોને મુસદ્દા મતદારયાદીની નકલો આપવામાં આવી. #siringujarat2025 #SIR #SIR2025 #sveep #ECI
@ECISVEEP@SpokespersonECI@CEOGujarat@surat_deo
#ECIInitiatives | Strengthening the foundation of clean, transparent electoral rolls.
▪️ BLO remuneration doubled
▪️ Enhanced remuneration for BLO Supervisors
▪️ First-ever honorarium for EROs & AEROs
▪️Special incentive of Rs 6,000 for BLOs for SIR