રાજ્યકક્ષાના કેન્દ્રીય રેલવે અને ટેક્સટાઇલ મંત્રી અને સુરતના સાંસદ શ્રીમતી @DarshanaJardosh ની વિશેષ ઉપસ્થિતિ, શહેર મહામંત્રી કાળુભાઈ ભીમનાથ અને શ્રી લક્ષ્મણભાઈ જી ની હાજરીમાં શહેર યુવા મોરચા ની ટીમને યુવા મોરચાના પ્રમુખ ,મહામંત્રી ની બેઠક માં માર્ગદર્શન મળ્યું.
આ નવા ભારતનો જયઘોષ છે….!!!
ચંદ્રયાન 3નું ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ થયું છે. ચંદ્રનાં સાઉથ પોલ પર ઉતરાણ કરનાર ભારત પહેલો દેશ બન્યો છે. આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે ભીની આંખે એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે.
આ ગૌરવપૂર્ણ દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું અને @isro નાં સર્વ વૈજ્ઞાનિકોને નતમસ્તક વંદન કરું છું. એમનાં સતત અને સખત પરિશ્રમનું આ અમૃતફળ છે. આજનો દિવસ આપણો દેશ ક્યારેય નહીં ભૂલી શકે !
વંદે માતરમ ! જય હિંદ !
#Chandrayaan3
अब चंदामामा दूर के…..એવું નહીં પણ चंदामामा पास के….
-@narendramodi સાહેબ
ચંદ્રયાન 3એ સફળતાપૂર્વક ચંદ્રની ધરતી પર ઉતરાણ કર્યું એ ઐતિહાસિક અને ગૌરવપૂર્ણ પળની ઉજવણી ગાંધીનગર ખાતેનાં મારા નિવાસસ્થાને ફટાકડ��� ફોડીને કરી. @isro #isrochandrayaan3mission #isroindia
નમસ્કાર.
આજે એક એવા દિવસની વાત કરવી છે જે મારા જાહેર જીવન માટે નવીનત્તમ તાલીમ આપનારો, નવી બાબતો શીખવનારો, અનુભવો આપનારો સાબિત થયો.
ભારતના ગૃહમંત્રીશ્રી @AmitShah
સાહેબ ૧૨ ઓગષ્ટે ગુજરાતની મુલાકાતે હતાં ત્યારે એમના સાંનિધ્યમાં ��િવિધ કાર્યક્રમોમાં જવાનું સૌભાગ્ય મળ્યું. સવારે ઈફકોના કંડલા યુનિટ ખાતે નેનો ડીએપી પ્રોજેક્ટના ભૂમિપૂજન અને શિલાન્યાસના કાર્યક્રમમાં હાજરી આપી જ્યા એમણે કહ્યું હતું કે " જ્યારે ખાતરો યોગ્ય માત્રામાં અને પૂરતા ભાવે ઉપલબ્ધ હોય ત્યારે ખેડૂતોની સમૃદ્ધિ વધે છે."
બપોરે ભોજન દરમ્યાન આઈજી, BSF અને મુખ્ય અભિયંતા CPWD દ્વારા વિવિધ કામગીરીની વિગતો મેળવીને માહિતગાર થયા.
કાર્યક્રમ પૂર્ણ કરીને સ��ધા ગુજરાતના કચ્છમાં સીમા સુરક્ષા દળ (બીએસએફ)ના મૂરિંગ પ્લેસનું ભૂમિ પૂજન કર્યું હતું અને વિવિધ પરિયોજનાઓનું ઇ-લોકાર્પણ કરવા માટે પ્રસ્થાન કર્યુ હતું. જે તે કાર્યક્રમ દરમ્યાન જવાનોને ઉર્જાવાન બનાવતાં કહ્યું હતું કે, " બીએસએફ પાસે ભારતીય સૈન્યની જેમ જળ, જમીન અને આકાશનું સંરક્ષણ કરવાની ક્ષમતા, તાકાત અને સાહસ છે."
કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ ભારત પાકિસ્તાન બોર્ડરનો ઝીરો પોઈંટ એટલે કે હરામી નાળાની મુલાકાત લીધી હતી અને ત્યાંની સુરક્ષાની સ્થિતિની સમીક્ષા કરી હતી, બોર્ડર આઉટપોસ્ટ 1170ની મુલાકાત પણ લીધી હતી અને બીએસએફના જવાનો સાથે વાતચીત કરી હતી.એમને એમના પરિવારના ખબર અંતર પૂછ્યાં હતાં. એમને વિવિધ સરકારી યોજનાઓનો લાભ સંદર્ભે પણ એક અંગત પારિવારિક મોભીની માફક પૂછપરછ કરી હતી. બોર્ડર આઉટ પોસ્ટ પર તૈનાત મહિલા રક્ષકોને મળીને એમની હિંમત અને શોર્યતાને બિરદાવી હતી.
અંતે બોર્ડરો પર મેંગ્રૂવ્ઝને લગતી કામગીરી અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરીને એ અંગે માહિતી મેળવી હતી અને સૂચનો કર્યા હતાં.
આખા દિવસ દરમ્યાન કીલોમીટરો નો પ્રવાસ, એક થી એક ચઢિયાતા કાર્યક્રમો અને કામો અને તોયે ચહેરા પર થાકનો જરા સરખો પર વરતારો નહિ. દેશ માટૅ, દેશની સુરક્ષા માટે જ્યારે કમર કસી હોય તો જે તે કામ થી થાકને બદલે વધુ કામ કરવાની ઉર્જા મળતી હોય છે. અમિતભાઈ સાથે વીતાવેલો દિવસ એ મારા જીવનમાં વધુ જોશ અને ઉર્જાબાન બનીને કામ કરવાનો ઉર્જાસંચાર લઈને આવ્યો હતો. જેમ મોબાઈલમાં સમયાંતરે કઈંક નવા અપડેશન આવે એમ જાહેર જીવનની કામગીરીમાં નવી રીતે વિચારવાની, સમજવાની, જોશપૂર્વક કામ કરવાનું અપડેશન આ એક દિવસ ઉમેરીનો ગયો.
भारतीय जनता युवा मोर्चा वॉर्ड न 28 द्वारा आगामी कार्यक्रमों कों लेकर चर्चा हुई इस बैठक में सुरत शहर कारोबारी सदस्य श्री Kishor Patil @KishorP24866026 जी एवं युवा अध्यक��ष श्री Chandan Singh @Chandan13385943 जी विशेष उपस्थित में बैठक का आयोजन किया गया।
.@svgrybguj ના અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સંયોજકો દ્વારા “સ્વામી વિવેકાનંદ વન" અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને તેનું રક્ષણ કરવા તેમજ પર્યાવરણ સંરક્ષણની જવાબદારી નિભાવવા ગામના સૌ યુવાઓને આહવાન કર્યું.
વોર્ડ નંબર 20નાં બુથ પ્રમુખ, શક્તિકેન્દ્રનાં ઇન્ચાર્જ, વોર્ડ પ્રમુખ,મહામંત્રી કોર્પોરેટર સાથે માઇનસ બુથને પ્લસમાં પરિવર્તિત કરવા અંગે લોકપ્રિય નેતા ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી @CRPaatil સાહેબ એ સંવાદ સાધ્યો.
લિંબ��યત વિધાનસભાનાં ધારાસભ્ય શ્રીમતી સંગીતાબેન પાટીલ ઉપસ્થિત રહ્યા.
આદરણીય પાટીલ સાહેબ ના સફળતા પૂર્વક ના 3 વર્ષ પૂરા થવા નિમિતે પૂર્વ કોર્પોરેટર સ્વ. શ્રી અરવિંદભાઈ મારું જી ના પરિવાર જાણો ને અને ભાજપ ના જુના કાર્યકર્તા શ્રી બળવંતભાઈ (બલુ ભાઈ) પટેલ જી ના ઘરે જઈ શુભેચ્છા મુલાકાત કરી
गोरखपुर से मा सांसद पूरे विश्व में भोजपुरी सिनेमा को लोकप्रिय बनाने वाले अद्वितीय कलाकार बड़े भाई आदरणीय @ravikishann जी आपको #जन्मदिन के अवसर पर अनन्त शुभकामनाएं एवं बधाई ।
आप स्वस्थ एवं दीर्घायु हो बाबा महाकाल की कृपा आप पर सदैव बनी रहे 💐
@RaviKishanShukl
#Y20India invites you for today’s twitter space where we will discuss that how Y20 India has became a people movement. The discussion will be joined by Mr Kaushal Dave, state coordinator Swami Vivekanand Gujarat Youth Board, Govt of Gujarat, Mr Bhavesh Kr Pandey, Founder, National Association and of Youth and Mr Anmol Sovit, Chair Y20 India.
Join us today at 7:30 pm on https://t.co/h26HzmxFv2
છાત્ર શક્તિ - રાષ્ટ્ર શક્તિ નો સંદેશ આપી જ્ઞાન, શીલ અને એકતાથી યુવાનોને રાષ્ટ્��નિર્માણ માટે પ્રેરિત કરનાર વિશ્વના સૌથી મોટા વિદ્યાર્થી સંગઠન અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના સ્થાપના દિવસ અને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ની હાર્દિક શુભકામના.
#ABVP75 @ABVPVoice