@DeepakMeghani ખૂબ નફરત હશે તો પ્યાર પણ હશે,
દુઃખની પીડા, સુખનો અહંકાર પણ હશે.
શંકા કરતા રહેવું સમયની શાંતિ પર,
મ્યાન મળી છે ત્યાં તલવાર પણ હશે.
- સુરેશ "શ્વાસ"
રાજકીય એંગલથી નહીં પરંતુ તમારા એંગલથી વાસ્તવિક રીતે કોની કેટલી સીટ આવશે..?
(જોઈએ કોણ વાસ્તવિક પરિણામથી નજીક રહે છે..?)
1.BJP-
2.Cong.
3.AAP-
4.Other-
(No Other Coment pls)
@dineshdasa1 મેં જી.પી.એસ.સી. ખાતે કોલ કરેલ પણ કોઈએ જવાબ આપેલ નથી. મને આ વાત તમને જણાવતા ડર પણ લાગી રહ્યો છે કેમ કે તમારા જવાબ ધારદાર હોય છે પણ સમસ્યામાં છું તેથી તમને જણાવવું યોગ્ય લાગી રહ્યુ છે
@dineshdasa1 નમસ્તે સર
સ્ટેટ ટેક્ષ ઇન્સ્પેક્ટરની પ્રાથમિક પરીક્ષા વખતે મારો કોલ લેટર નહોતો નીકળતો અને એપ્લિકેશન નોટ ફાઉન્ડ લખેલુ આવતું હતું પછી મેં જી.પી.એસ.સી. માં કોલ કરેલ અને તેના પછી કોલલેટર નવો કાઢી આપેલ પરંતુ હવે હું પ્રાથમિક પરીક્ષા પાસ કર્યા બાદ મેઈનનું ફોર્મમાં એવીજ સમસ્યા આવે છે
એ જે હકીકતમાં સારો ને દૂરથી દેખાવડો લાગે છે,
દેખાવમાં જે રોજ અખૂટ દરિયા સમોવડો લાગે છે.
આંસુ જેટલું પણ પાણી સાચવી ન શકનાર આ,
આજનો સમાજ ફકત ટુટેલો ફુટેલો ઘડો લાગે છે.
- સુરેશ "શ્વાસ"