@Hasmukhpatelips પરીક્ષા આપવામાં ઘણી વાર કોઈ સ્કૂલમાં બેન્ચીસ એટલી નાની હોય છે કે, તેમાં સરખી રીતે બેસી પણ નથી શકાતું, તેના લીધે ઉમેદવારોને મુશ્કેલીઓ થાય.... આના વિશે વિચારવા જેવું ખરું!
@deepakrajani123 Sir November no End aavi gyo... Pan haju sudhi Panchayat AAE 355 ni order mate ni koi update nathi aavi... To please koi mahiti hoy to aapo.
@Hasmukhpatelips
સાહેબ જાહેરાત ક્રમાંક 13/202122 અધિક મદદનીશ ઇજનેર માં અમુક વિદ્યાર્થી દ્વારા બીજા રાજ્ય ની યુનિવર્સિટી ના પ્રમાણપત્ર આપેલ હોવાથી PML લીસ્ટ આવ્યાથી 3 મહિનાથી પણ વધારે સમય થઈ ગયો હોવાથી એ વિદ્યાર્થી ના પ્રમાણપત્રો જલદી થી ચકાસણી કરી, જલ્દીથી FML આપવામાં આવે.
@bachubhaikhabad

@Zee24Kalak ભરતી RR મુજબ જ થઈ રહી છે. આ પોસ્ટ માટે ૨૦૧૭માં ભરતી આવી હતી. ત્યારે પણ B.E. સીવીલ એન્જિ. માન્ય હતુ. નીચેના ફોટોમાં તમે જોય શકો છો ચોખ્ખા શબ્દોમાં લખેલું છે
...આ વખતે ભરતીને ટલ્લે ચડાવવા માટે અમુક લુખ્ખા તત્વો દ્વારા અવાર નવાર આવા ગતકડા કરે છે
@Janak_Sutariyaa@nidhirpatel6

@Zee24Kalak તમામ ને મીડિયા મિત્રોને જણાવાનું કે સર્વેયરની ભરતી RR મુજબ જ થઈ રહી છે એટલે સિક્કા ની એક બાજુ માં જોઈને નક્કી ના કરી શકાય.
અને હાલ માં નામદાર કોર્ટે માં કેસ ચાલુ છે એટલે કોઈ પણ ટિપ્પણી કરવા પહેલાં ડિગ્રી વાળા નો પક્ષ પણ સાંભળવો જોઈએ.