વડોદરાના હરણી તળાવમાં બોટ પલ્ટી જતા વ્12 વિદ્યાર્થીઓ 2 શિક્ષકો એ જીવ ગુ���ાવ્યા... ખુબ જ દુઃખદ
ઘટનામાં મૃતક વ્હાલા ભૂલકાઓની આત્માને પ્રભુ શાંતિ આપે અને પરિવાર પર આવેલ દુઃખ ને સહન કરવાની ભગવાન શક્તિ આપે ૐ શાંતિ 💐
#Vadodra #harnitalav
ગુજરાત કૉંગ્રેસ ના નવા પ્રદેશ પ્રમુખ બનવા બદલ @shaktisinhgohil જી ને ખુબ ખુબ અભિનંદન,💐💐💐
સરકાર નિ ખોટી નીતિઓ સા��ે પડકાર બનો અને ગુજરાતી ઓ ના પ્રશ્નો ઉજાગર કરો એવી શુભકામનાઓ 🙏💐💐
राष्ट्रीय एकता के ��िल्पी, नवभारत के निर्माता ‘लौह पुरुष’ भारत रत्न सरदार वल्लभ भाई पटेल जी के पुण्यतिथि पर उन्हें विनम्र अभिवादन।
#SardarVallabhbhaiPatel