આજે ગુજરાતમાં જેમણે ઠાકોર સમાજનું નામ ધબકતું કર્યું છે ,જેમને સમાજમાં વ્યસન મુક્તિ કરાવી, સમાજને એક તાંતણે બાંધ્યો અને સમાજને નવી દિશા આપી એવા આપના લોકલાડીલા અને યુવાનોના રાહબર માન. શ્રી અલ્પેશજી ઠાકોર સાહેબને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ....લી સ્વરૂપજી ઠાકોર પ્રદેશ ઉપ પ્રમુખ GKTS