Breaking News: Tropical Storm Arthur, the first storm of the Atlantic hurricane season, brought heavy rain as it moved ashore in Texas. More is expected. https://t.co/WPrZzEypXv
My summer packing priority? Choosing pieces that are versatile, polished—and above all—effortless. Here’s what I packed for a four-day trip to Mallorca, Spain. https://t.co/66ukcQAgVV
ગુજરાત વિધાનસભાના વરિષ્ઠ સભ્ય શ્રી યોગેશભાઈ પટેલના અવસાનના સમાચારથી દુઃખ થયું. તેમના નિધનથી મેં મારા સાર્વજનિક જીવનના એક અનન્ય સાથી ગુમાવ્યા છે.
શ્રી યોગેશભાઈ સાચા અર્થમાં લોકનેતા હતા. તેમણે હંમેશાં પ્રજાના પ્રશ્નોને નિષ્ઠા, સંવેદના અને પ્રતિબદ્ધતાથી વાચા આપી હતી.
પરમાત્મા સદ્ગતના આત્માને ચિર શાંતિ આપે અને શોકાકુલ પરિવારજનોને આ અગાધ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી હાર્દિક પ્રાર્થના.
ૐ શાંતિ…!!