સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા ખેડૂતપુત્રોને અનુરોધ...
આગામી તા. 27 માર્ચથી આઈ-ખેડૂત પોર્ટલ પર ખેતીવાડી ખાતાના 42 ઘટકો, બાગાયત ખાતાના 94 ઘટકો અને પશુપાલન ખાતાના 12 ઘટકોને મળી કુલ 148 ઘટકો હેઠળ સહાય મેળવવા માટે ઓનલાઇન અરજી કરી શકાશે...
#GujaratGovernment
દરેક નાગરિકની જન્મથી માંડીને મરણ સુધીની બધી માહિતી એક જ કાર્ડમાં હોય એવું એક "માસ્ટર કાર્ડ" બનાવવું જોઈએ.
જેમાં જન્મ સમયે એક ખાસ નંબર(આધાર નંબર જેવો) વાળું ડિજિટલ કાર્ડ બનાવી દેવાનું અને સમયાંતરે જાતિ,શિક્ષણ, મતદાન, pds, લોન,પ્રોપર્ટી અને છેલ્લે મરણ સુધીની માહિતી ઉમેરવાની.
પ્લાસ્ટિક કચરાથી ગામને અને કચરાને મુક્ત કરી સ્વચ્છ ગામ બનાવવાના ઉપાય જણાવજો🙏
એક જગ્યાથી બીજી જગ્યા અને બીજીથી ત્રીજી જગ્યાએ ફેરવી ફેરવીને થાક્યા😔
#how_can_we_beat_plastic_pollution ?
બે મહિનાની રાહ જોઈ,
અનેક વાર કોલ કર્યા,
બે વાર પાલનપુર આગવાન મોટર્સ(tvs શોરૂમ)ના ધક્કા ખાધા તોય જમ્પર ના બદલાયું😔
નવા બાઈકને 9 મહિનામાં જમ્પર લીક થઈ ગયું
અને એક વર્ષની વોરંટી હોવા જમ્પરની કિંમત કરતા પેટ્રોલ વધારે બળાવી દીધું.
ને હજુ ક્યારે બદલી આપશે એ તો રામ જાણે.
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ થી ૨૭/૦૬/૨૦૨૫ સુધી ગુજરાતમાં પંચાયતની ચુંટણીઓ જાહેર થયેલ છે ,જ્યારે STI ની મુખ્ય પરીક્ષા ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ શરૂ થનાર છે . આ ચુંટણી પ્રકિયામાં ઘણા બધા વર્ગ 3ના કર્મચારીઓ પોતાની ફરજ પર હોવાથી , sti ની મુખ્ય પરીક્ષામાં ફેરબદલ કરવામાં આવે.
@Hasmukhpatelips
તારીખ ૦૯/૦૬/૨૦૨૫ થી ૨૭/૦૬/૨૦૨૫ સુધી ગુજરાતમાં પંચાયતની ચુંટણીઓ જાહેર થયેલ છે ,જ્યારે STI ની મુખ્ય પરીક્ષા ૨૬/૦૬/૨૦૨૫ ના રોજ શરૂ થનાર છે . આ ચુંટણી પ્રકિયામાં ઘણા બધા વર્ગ 3ના કર્મચારીઓ પોતાની ફરજ પર હોવાથી , sti ની મુખ્ય પરીક્ષામાં ફેરબદલ કરવામાં આવે.@Hasmukhpatelips
બે મહિનાની રાહ જોઈ,
અનેક વાર કોલ કર્યા,
બે વાર પાલનપુર આગવાન મોટર્સ(tvs શોરૂમ)ના ધક્કા ખાધા તોય જમ્પર ના બદલાયું😔
નવા બાઈકને 9 મહિનામાં જમ્પર લીક થઈ ગયું
અને એક વર્ષની વોરંટી હોવા જમ્પરની કિંમત કરતા પેટ્રોલ વધારે બળાવી દીધું.
ને હજુ ક્યારે બદલી આપશે એ તો રામ જાણે.
@grok હું તો કોલ કરી કરીને થાક્યો. જ્યારે એને શોક એબ્સોર્બર બદલવા માટે હા પાડી તો આજે ત્યાં ગયો પણ એમણે એનો કલર અલગ છે એટલે ફરીથી આવવું પડશે એવું કીધું. શું બનાસકાંઠા જિલ્લાના મુખ્ય શોરૂમ two wheelerના spare parts ના હોય એવું શક્ય બને?
Agwan motors અને tvs કંપનીને ટેગ કરી શકશે?