ગાંધીનગર લોકસભાના લોકપ્રિય સાંસદ દેશના યશશ્વી ગૃહ તેમજ સહકાર મંત���રી, અમારા માર્ગદર્શક શ્રી @AmitShah જી નું અમદાવાદ એરપોર્ટ ખાતે સ્વાગત કર્યું.
#gujaratwelcomesamitshah
જગવિખ્યાત સીદી સૈયદની મસ્જિદ પર શુક્રવાર જુમ્માની નમાજ સમયે નમાજીઓની મદદ થી દેશની આમ બાન શાન એવો આપણો તીરંગો લહેરાવયો. #AzadiKaAmritMahotsav#HarGharTiranga
प्रधानमंत्री जी ने जब 2014 में शपथ ली थी तो उन्होंने पहले वाक्य कहा था कि मेरी सरकार गरीब, शोषित, वंचित, पीड़ित, आदिवासियों और दलितों के लिए समर्पित है।
यह केवल उन्होंने कहा ही नहीं बल्कि यह करके भी दिखाया है।
- डॉ. @DrHeena_Gavit
On our father’s 100thbirth anniversary & my 60thbirthday, Adani Family is gratified to commit Rs 60,000 cr in charity towards healthcare, edu & skill-dev across India. Contribution to help build an equitable, future-ready India. @AdaniFoundation
બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાની મેમદપુરા પ્રાથમિક શાળાથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો. હર્ષોલ્લાસના માહોલ વચ્ચે ભૂલકાંઓનું શાળામાં નામાંકન કરાવ્યું. બાળકોની સાથે બેસીને વાતો કરી અને અભ્યાસ માટે તેમને પ્રોત્સાહિત કર્યા. #ShalaPraveshotsav2022
The revolutionary #AgnipathScheme launched under the visionary leadership of Hon. PM @narendramodi ji, in a landmark decision will allow women sailors to also be inducted into the Navy. This will empower our women and lead to multi-dimensional transformations to the #IndianNavy.
બક્ષીપંચ મોરચા રાષ્ટ્રીય પ્રશિક્ષણ વર્ગ, બેગ્લોરમાં બક્ષીપંચ મોરચા રાષ્ટ્રીય પ્રમુખ શ્રી @drlaxmanbjp અને પ્રશિક્ષણ વર્ગના અખિલ ભારતીય કન્વીનર અને મધ્ય પ્રદેશના પ્રભારી શ્રી મુરલીધર રાઓજી સાથે ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા પ્રમુખશ્રી @udaykangad એ શુભેચ્છા મુલાકાત કરી.
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વન ડે - વન ડિસ્ટ્રિક્ટ અંતર્ગત પ્રદેશ શ્રી @CRPaatil જી એ સહકારી આગેવાનો, ખેડૂત આગેવાનો, સમાજના આગેવાનો અને યુનિયનના આગેવાનો સાથે બેઠક કરી વિવિધ મુદ્દાઓ પર ચર્��ા કરી.
#OneDayOneDistrict
(1/2)
"એક પુસ્તક ૧૦૦ મિત્રોની ગરજ સારે છે.."
બે દાયકા અગાઉ આદિજાતિ વિસ્તારોમાં વનબંધુઓને પાણી અને આરોગ્યની સુવિધા માટે પણ વલખાં મારવા પડતા.
આજે આદિજાતિ વિસ્તારોમાં નિર્માણ પામેલ પુસ્તકાલયો સર્વસમાવેશક વિકાસની પ્રતીતિ કરાવી રહ્યા છે.
केंद्रीय कैबिनेट ने 1,305 करोड़ रुपये की अनुमानित लागत से गुजरात के धोलेरा में नए ग्रीनफील्ड हवाई अड्डे के पहले चरण के विकास के प्रस्ताव को स्वीकृति दे दी है, इसे 48 महीनों के भीतर पूरा किया जाएगा। #CabinetDecisions
Warm birthday greetings to Union Minister Shri @kishanreddybjp ji.
Your ideas, thoughts and dedication are taking the cultural sector of India to new heights, may you keep rising with each passing day.
In a move which will make our security forces younger , more efficient Govt under PM Sri @narendramodi bites the bullet of reforms in forces . AGNIPATH will be an answer to all challenges of next generation in forces . #Agnipath#Agniveer