આજરોજ ગ્રામ પંચાયત સંદેશર તા.આણંદની મુલાકાત દરમ્યાન પ્રાથમિક શાળામાં 'પી.એમ. પોષણ યોજના' (મધ્યાહ્ન ભોજન) નું નિરીક્ષણ કર્યું. બાળકોને પીરસવામાં આવતા ભોજનની ગુણવત્તા તપાસી તથા જરૂરી સૂચનો કરવામાં આવ્યા.
#cmogujarat#teamanand
ગત રોજ આણંદ તાલુકાના ગાના ગામે માનનીય કલેકટર સાહેબના અધ્યક્ષસ્થાને રાત્રિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જે અંતર્ગત ગામના સામૂહિક તથા વ્યક્તિગત પ્રશ્નોનું સ્થળ પર શક્ય નિરાકરણ કરવામાં આવ્યું.@CollectorAnd@DDO_Anand
2026 એ સોમનાથ પર પ્રથમ હુમલો થયાનું 1000 મું વર્ષ છે. વારંવારના હુમલાઓ છતાં, શ્રી સોમનાથ મંદિર ગર્વથી અડગ ઉભું છે.
આવો, સનાતન સંસ્કૃતિનો જયઘોષ કરતા આ ઐતિહાસિક અવસરમાં ગર્વભેર જોડાઈએ #SomnathSwabhimanParv2026
આજરોજ મેઘવા-ગાના, તા. આણંદ ખાતે ગ્રામ પંચાયતની વહીવટી કામગીરીની સમીક્ષા ક���ી તથા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધ્યો તેમજ આંગણવાડી કેન્દ્રમાં પોષણ અભિયાન અંતર્ગત ચાલી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.
#teamannad #cmogujarat
આજ રોજ RGSA અંતર્ગત એક્ષપો��ર વિઝિટમાં વડોદરા જિલ્લાના વિવિધ તાલુકામાંથી પધારેલ તાલુકાના પંચાયત પદાધિકારીશ્રી મોગર ગામે આવેલ અમૂલ પ્લાન્ટ તથા સારસા ગ્રામ પંચાયત ની મુલાકાત કરી અત્રેની પંચાયત દ્વારા કરવામાં આવતી કામગીરી નું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું. @CollectorAnd
@DDO_Anand
सोमनाथ मंदिर की गाथा विध्वंस की कहानी नहीं है। ये पिछले 1000 साल से चली आ रही भारत माता के करोड़ों संतानों के स्वाभिमान की गाथा है। यह असत्य के सामने कभी न झुकने वाले भारत के स्वमान की अमर गाथा है।
माननीय प्रधानमंत्री श्री @narendramodi जी के प्रेरणा से इस 8 जनवरी से 11 जनवरी तक 'सोमनाथ स्वाभिमान पर्व' के अंतर्गत इसी सनातन चेतना, आस्था और राष्ट्रीय गौरव का उत्सव मनाया जाएगा।
भारत माता को वैभव के शिखर पर प्रतिष्ठित करने की दिशा में यह हम सभी के लिए एक ऐतिहा��िक संकल्प का अवसर होगा।
#SomnathSwabhimanParv
પર્યાવરણ રક્ષણ માટે 'Mission LiFE' નો સંકલ્પ!
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 'Mission LiFE' (Lifestyle For Environment) ના મંત્રને સાર્થક કરવાના હેતુથી સરકારશ્રીના ક્લાઈમેટ ચેન્જ વિભાગ, ગાંધીનગરની સૂચના મુજબ એક વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું.
આ બેઠકમાં જિલ્લા અને તાલુકા કક્ષાએ ક્લાઇમેટ ચેન્જની અસરો ઘટાડવા અને તેના વ્યાપક પ્રચાર-પ્રસાર માટેનું સુચારુ આયોજન કરવામાં આવ્યું હતું. પર્યાવરણ લક્ષી જીવનશૈલી એ જ સુરક્ષિત ભવિષ્યનો પાયો છે.
#MissionLiFE #ClimateChange
સ્વચ્છતા રાખવા માટે ચાલો આપણે આટલું કરીએ
1.સિંગલ યુઝ પ્લાસ્ટીક નો ઉપયોગ ટાળીએ.
2.રસોઈના કચરામાંથી ખાતર બનાવીએ.
3.કચરો ગમે ત્યાં ન ફેંકો, જયારે કચરા ગાડી આવે ત્યારે તેમાં જ આપો.
4.ભીનો કચરો અને સુકો કચરો અલગ રાખો, સફાઈ કર્મીને સહયોગ આપો.
#CRD_Gujarat#SBMR_Gujarat #SwachhGaon_SwasthGaon #HarGharSwachhta #Swachhtavehicle
@MoJSDDWS@swachhbharat@CMOGuj@crdgujarat1@kunvarjibavalia@MLASanjaysinh
લોકપ્રશ્નોના નિરાકરણ હેતુ આજરોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ જેમાં ગત માસમાં પડતર રાખેલ ૦૧ પ્રશ્ન તથા ચાલુ માસ��ા – ૦૭ એમ કુલ મળી ૦૮ પ્રશ્નો રૂબરૂ સાંભળી હકારાત્મક નિરાકરણ લાવવામાં આવેલ.
#DistrictSwagat
#grievanceredressal
નવી પેઢીને વધુ સશક્ત અને પોષણક્ષમ બનાવવાની દિશામાં ખૂબ મહત્ત્વનું કદમ એટલે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના...
જુઓ, આ યોજના અંગે રાજ્યના માન. મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથેનો માહિતીસભર સંવાદ.
#CMBreakfastScheme#CMBreakfastSchemeAND
બાળકોના સર્વાંગી વિકાસની પ્રતિબદ્ધતા એટલે સુશાસન...
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ...
#GoodGovernanceGuj#GoodGovernanceAND