We,at Team Gujarat are a group of Volunteers who are busy in their own life and careers,but have decided to dedicate their time to the cause of Nation Building.
Thank you Amdavadi's for your Support. Over 17,800 dogs registered in Ahmedabad in just 6 months!
CNCD Department encouraging responsible pet ownership across the city.
Register your Pets now - https://t.co/ZHyj3XjUYd
#petsregistration#petcare#petscare#RegisterNow#CNCD
અમદાવાદીઓ તમે તમારા પેટ ડોગનું રજિસ્ટ્રેશન કરાવી દીધું છે ને.. પેટ ડોગના રજિસ્ટ્રેશનની તારીખ 31 જુલાઇ સુધી લંબાવવામાં આવી છે.
આપ QR કોડ સ્કેન કરીને સરળતાથી રજિસ્ટ્રેશન કરાવી શકશો...
You are warmly welcomed to Karuna Mandir, located in Bakrol and Danilimda.A shelter managed by the CNCD Department of Ahmedabad Municipal Corporation,where sick cows and dogs are lovingly cared for and treated
#karunamandir#cow#streetdogs#animals#careforanimal#animalshelter
અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનાના અનુસંધાને હતાહત પામેલા જીવના મૃતદેહોના અંગોને અબોલ પશુઓથી હાની ન પહોંચે તેની તકેદારી રાખવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના CNCD વિભાગના સ્ટાફ ત્રણ શિફ્ટમાં તૈનાત છે. આ દુઃખની ઘડીમાં CNCD વિભાગ સદગતની આત્માના પરિજનો પ��રત્યે સંવેદના પાઠવે છે
પ્રાથના સભામાં સેન્ટ ઝેવિયર્સના પ્રોફેસર અને તેમના પરિવાર પણ જોડાયો હતો.. કોર્પોરેશન તરફથી તેમને પર્યાવરણની જાળવણી માટે ગાયના છાણમાંથી બનાવેલ ટીક્કી ના બોક્સ, છાણનું ખાતર, તુલસીના મંજરી મિક્સ કરેલી પ્લાસ્ટિકની બેગ જે ઘરે જઈને પોતે ઉગાડી શકે તેવી ઉત્તમ વસ્તુઓની ભેટ (2/3)
અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનાને પગલે બાકરોલ કરૂણા મંદિર ખાતે શ્રદ્ધાંજલિ અર્પણ કરવા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મૃતકોની આત્માની શાંતિ માટે 5 મિનિટ મૌન પાળ્યું.આ પ્રાર્થના સભામાં 253 લોકો જોડાયા જેમણે ગૌવંશને કેરીનો રસ, રોટલીઓ, લાડુ,તડબૂચ અને ઘાસ પણ 1/3
ગૌ સેવા કરીને 45 લોકોએ સહપરિવાર આનંદ મેળવ્યો.. શહેરમાં 'Zero cattle nuisance tolerance policy' અંતર્ગત 'Friends of Cattle' બની કરૂણા મંદિરમાં ગૌવંશની સેવા કરી દાન પૂણ્ય અને કર્મ સંચિત કરવા બદલ AMCના CNCD વિભાગનો આભાર વ્યક્ત કર્યો.. (2/2)
#cowtourism#cattle#CattleCare#cows
ગૌ સેવા એ ઉત્તમ સેવા.. અમદાવાદમાં બાકરોલ કરૂણા મંદિરએ ગૌવંશ સેવાનું એક ન્યૂ ડેસ્ટીનેશન Cow tourism બની રહ્યું છે.. ત્યારે અમદાવાદના વાસણા વિસ્તારના સુકરૂત ગ્રુપના 22 સભ્યો અને પાલડી વિસ્તારના કુંથુનાથ હેલ્પીંગ હેન્ડ ગ્રુપના 25 સભ્યો દ્વારા ગાયમાતા માટે ભોજનસેવા કરવામાં આવી (1/2)
જે તમને છે પોતાના બાળક જેટલું જ પ્રિય
તો પછી તેના રજીસ્ટ્રેશન કેમ જોવો છો રાહ?
આજે જ કરી નાખો રજીસ્ટ્રેશન..
https://t.co/ZHyj3Xjn8F
પર તમે કરી શકો છો ઓનલાઈન રજીસ્ટ્રેશન
રજિસ્ટ્રેશન ફી: ₹ 500
રજિ��્ટ્રેશનની છેલ્લી તારીખ: 30 જૂન 2025
આજે સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વાસણા વોર્ડના કાઉન્સિલર શ્રી મેહુલભાઈ શાહે દાણીલીમડા ખાતે કરુણા મંદિરમાં બિમાર શ્વાનની સારવાર માટે બનાવવામાં આવેલ શેલ્ટરની મુલાકાત લીધી અને ગાયોન�� ઘાસ ખવડાવ્યું તેમજ CNCD વિભાગ અબોલ પશુઓ માટે આવા વધુને વધુ કામ કરતુ રહે તે માટે પ્રોત્સાહિત કર્યા
આજે દાણીલીમડા કરુણા મંદિર ખાતે એલિસબ્રિજ વિધાનસભાના ધારાસભ્ય શ્રી અમીત શાહના પુત્રીએ આજે તેમના જન્મ દિવસ નિમિતે ગૌવંશને લીલુ ઘાસ તેમજ શ્વાનને દૂધ ભાત ખવડાવ્યા સાથેજ વાસણા વિસ્તારના કેટલાક નાગરીકો પણ આ કાર્યમા�� જોડાયા હતા સાથેજ તેઓએ દાન અર્પણ કરી ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યુ છે