@Krushnarpan_K જ્યાં ભાન ભૂલાવે એવો આ વરસાદ ભીંજવે,
ત્યાં તારો સ્નિગ્ધ સ્પર્શ આ જીવને ભીંજવે,
આ આંખકાન તો બસ એક બહાનું છે વ્હાલા,
અહીં તો તારા પ્રેમનો આખો અહેસાસ ભીંજવે...
@Krushnarpan_K હંમેશા લડતા રહેવું એ જ વીરતા નથી હોતી,ક્યારેક મૌન થઈ જવું પણ એક કળા છે.
રણ છોડીને જે નવો ઇતિહાસ રચે છે,એ જ તો સમયને ઓળખનારો સાચો કલંદર છે...
@aanya_angel_ तुमने तो रोक ली अपनी पलकों से बूंदें,
पर वो अश्क दिल में उतरकर समंदर हो गए,
जिसे भुलाना चाहा था एक कतरे की तरह,वही शख्स आज मेरी रूह के अंदर हो गए...
@RadhaSwara આ સવાર ગમે તેટલી સોહામણી અને અદ્દભૂત હોય,
તારા પ્રેમ વગર તો એ સાવ ફીકી ને અધૂરી લાગે.
તું સ્મિત રેલાવે તો જ સવારનો સૂરજ આ ઊગે,
બાકી તો આ આખી દુનિયા મને સૂની સૂની લાગે.
તું જ મારો પ્રારંભ છે અને તું જ મારો વિરામ,મારા હૃદયના દરેક ધબકારામાં છે બસ તારું જ નામ...
@monika_pex તકલીફ એ નથી કે નિર્ણય લેવામાં ભૂલ થઈ ગઈ,
પીડા તો એ છે કે જિંદગી રાહ જોવામાં જ વીતી ગઈ,
વહી ગયેલું પાણી અને વીતેલો સમય પાછો નથી આવતો,
મોડા લીધેલા સાચા નિર્ણયની કિંમત પણ પછી 'શૂન્ય' થઈ ગઈ...
@Krushnarpan_K કોરી સાબરમતી પર જ્યારે વાદળ આવીને ઝૂકે છે
ચાની કીટલી પરથી ઊડતી એ સુગંધિત ગરમ વરાળ,
ને નદી કિનારે ભીંજાતી રિવરફ્રન્ટની પાળ.
આઠ મહિનાનો થાક પળભરમાં હવામાં ઓગળી જાય છે,જ્યારે રોડ પર પાણી છલકાય છે.
ભીની માટીની સુગંધમાં આખું શહેર મલકાઈને ગાય છે,હા, એટલે જ દિલને અમદાવાદ સદાય ગમે છે!
@aanya_angel_ ना चादर बड़ी करो, ना ख्वाहिशों को दफ़न करो,
ज़िंदगी को जीने का बस एक नया हुनर करो,
सिमट जाए कश्मकश, मुट्ठी में आ जाए आसमां,
तुम अपने हौसलों को चादर से भी बड़ा करो...
@Vrundavan_Dham सफ़र में हमसफ़र बदलें तो मलाल कैसा,
जो मोड़ पर साथ छोड़ दे, उससे सवाल कैसा।
हम तो तन्हा चलने का हुनर भी जानते हैं,
जो रिहाई मांग ले, उसे खुदा की पनाह मानते हे...