રામસેતુ નિર્માણ માં જેવી રીતે એક ખિસકોલીના યોગદાન ને પણ શ્રીરામ સ્વીકાર કરે છે એવી જ રીતે અયોધ્યા માં રામમંદિર પણ બધાંના સહિયારા પ્રયત્નોનું એક સફળ પરિણામ છે. છતાં એવાં ઘણાં અનામી રામભક્ત થઈ ગયા જેમનો આ મંદિર માં અમૂલ્ય ફાળો રહેલો છે,હિન્દુસમાજ અને ભારત દેશ સદાય તેમનો ઋણી રહેશે🙏🏼
રામજન્મભૂમિ આંદોલન થી શરૂ કરીને શ્રીરામની પ્રાણપ્રતિષ્ઠા સુધી "રામ" શબ્દ માત્ર એક નામ ના રહેતા વિવિધ જાતિઓ,સંપ્રદાય અને પંથો માં વહેંચાયેલા હિન્દુ સમાજ ને જોડતી એક લાગણી બની ગયો છે.આશા રાખીએ કે આ એકતા આવી રીતે જ બની રહે. જય શ્રી રામ 🙏🏼🚩
#RamMandirPranPrathistha#JaiShreeRaam
जो लोग सिर्फ होली के दिन शर्दी-जुखाम का बहाना देते है, घर के कोने में छुप जाते है,शाम को जब सब होली खेल ले तभी बाहर निकलते है; वो भी अब SM पे पोस्ट करते है की वृंदावन जा के होली खेलने का सपना है; कुछ तो शर्म कर लो 🙏🏼😂
#HappyHoli2023
@Vrajsinh_Rajput સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન(SGRS),ગોંડલ રોડ,રાજકોટ.આ સંસ્થા માત્ર વાર્ષિક 6000/- રૂપિયા માં વિદ્યાર્થીઓને શિક્ષણ, રેવાનું અને જમવાનું પૂરું પાડે છે.છતાં કોઈ વિદ્યાર્થી પાસે એટલી પણ સગવડ નો હોય તો એને મફતમાં સુવિધા પૂરી પાડે છે.https://t.co/bahebwN5Da
@raghav_chadha कुछ दिन पहले 'परिवर्तन' ला कर सरकार रचने की बात करने वाले 5 सीटों पर सिमट कर रह गए और वो भी बड़े चेहरों की हार के साथ।लेकिन वो 'राष्ट्रिय पार्टी' बनने पर खुश है।
हमें ये सिखातें है कि छोटी छोटी बातों में भी ख़ुशी ढूंढना सीखो😂😂