સમય બદલાયો, મુસાફરીની રીત બદલાઈ...
પણ એક વસ્તુ આજે પણ એ જ છે — GSRTCનો વિશ્વાસ. ❤️
એક સમય હતો જ્યારે ટિકિટ હાથમાં, રોકડ ખિસ્સામાં અને રસ્તો પૂછતાં મુસાફરી શરૂ થતી હતી.
આજે મોબાઇલમાં ટિકિટ, UPIથી ચુકવણી, GPSથી માર્ગદર્શન અને વધુ આરામદાયક બસો સાથે સફર વધુ સર�� બની છે.
વર્ષો બદલાયા, સુવિધાઓ બદલાઈ...
પણ દરેક મુસાફરીને સુરક્ષિત, વિશ્વસનીય અને સુગમ બનાવવાનો અમારો સંકલ્પ ક્યારેય બદલાયો નથી.
GSRTC — એ જ વિશ્વાસ, હવે વધુ સારી સફર સાથે. 🚌
#GSRTC #Dadanisawari
15 years 99 days. Youngest Indian to play international cricket: Vaibhav Sooryavanshi
July the 4th, 2026 will go down in the Indian cricket history as The Day 🇮🇳🇮🇳
#IndvsEng
આજ રોજ અમદાવાદ થી સિદ્ધપુર જતા મારી માતુશ્રીનું બેગ મહેસાણા ડેપો ખાતે બસ ઊભી રહ�� હતી ત્યા��થી ખોવાયેલ છે. એમાં જરૂરિયાતના કાગળો હોય તે મળી આવે તે રીતે યોગ્ય દિશા માં મદદ કરવા વિનંતી.
બસ નં GJ18ZT0854
@OfficialGsrtc @sanghaviharsh @sp_meh @GujaratPolice @AhmedabadPolice
WARNING: Entering Gujarat during IPL Finals may cause:
Uncontrollable thepla Khaman,dhokla or fafda & jalebi consumption.
Sudden urge to do garba after every wicket
Severe addiction to Gujarati hospitality
Inability to leave
You have been warned.
Welcome to Gujarat.
મહેસાણાનો ઉર્વિલ પટેલ IPLમાં CSK માટે રમે છે.
એને કોઈ જરૂર નહોતી કે એ ચિઠ્ઠી ગુજરાતીમાં જ લખે. એ ધારત તો હિન્દી અથવા અંગ્રેજીમાં પણ લખી શક્યો હોત જેથી વધુમાં વધુ દર્શકોને સમજ પડી શકે.
પણ એણે એવું ન કરતાં પોતાની માતૃભાષા એટલે કે ગુજરાતી ને પ્રાથમિકતા આપી. આ કરીને એણે માત્ર પોતાનું અને પોતાના પરિવારનું જ નહીં, પરંતુ સમ���્ર ગુજરાતનું, પટેલ સમાજનું અને મહેસાણાનું નામ પણ ઉજાગર કર્યું છે.
તેના માટે આપણે એક ગુજરાતી તરીકે એની જેટલી પ્રશંસા કરીએ એટલી ઓછી છે.
ગુજરાત સરકારના પેન્શનરો માટે ખુશખબર...
પેન્શનધારકોના જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે ગુજરાત સરકારની ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક સાથે મળીને મહત્ત્વપૂર્ણ પહેલ...
ગુજરાત સરકારના નિવૃત્ત પેન્શનરોને હવે જીવન પ્રમાણપત્ર (હયાતી) ચકાસણી માટે બેંક, ટ્રેઝરી અથવા અન્ય કોઈ કચેરીમાં જવાની જરૂર રહેશે નહીં; આ સેવા પોસ્ટમેન અને ગ્રામીણ ડાક સેવકો દ્વારા તેમના ઘરે નિઃશુલ્ક ઉપલબ્ધ કરાવાશે...
પેન્શનરોને તા. 1 મેથી 31 જુલાઈ, 2026 દરમિયાન તેમના ઘરે નિઃશુલ્ક ડિજિટલ જીવન પ્રમાણપત્રની સુવિધા અપાશે, જેથી ગુજરાતના આશરે 5 લાખથી વધુ પેન્શનરોને લાભ મળશે; અન્ય રાજ્યોમાં રહેતા ગુજરાતના પેન્શનધારકોને પણ આ સેવાનો લાભ મળશે...
જીવન પ્રમાણપત્ર માટે પેન્શનરને આધાર નંબર, મોબાઇલ નંબર અને પીપીઓ નંબર પોસ્ટમેનને આપવા પડશે, બાદમાં પ્રમાણપત્રને https://t.co/TYpy5ab9l3 પરથી ડાઉનલોડ કરી શકાશે...
#GujaratGovernment @CMOGuj@Bhupendrapbjp@sanghaviharsh
જીતેલા તમામને એટલું જ કહેવું છે કે જે વિસ્તારના લોકો તમને વફાદાર રહ્યા છે તેમના પ્રશ્નોના નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરજો.. એમનો અવાજ તમારા કાન સુધી પહોંચે એની વ્યવસ્થા રાખજો (ઘણીવાર આજુબાજુના લોકો જ ભૂંગળા બનીને કાનમાં બેસેલા હોય છે) અને 2027 માં ફરી વિશ્વાસ મૂકે એવુ કરજો.😇
એક અનોખો શિક્ષક @RAGHAV47686807
મોટા માંડવડા પ્રા. શાળા (અમરેલી)
ચૂંટણી દરમિયાન પોતાની શાળામાં આવનાર શિક્ષક મિત્રોને કોઈ પ્રકારની તકલીફ ન પડે તે માટે નાસ્તો,ચોકલેટ, ગ્લુકોઝ,સાબુ,શેમ્પૂ સાથે સુવિધાસભર બુથ તૈયાર કર્યું. ઉપરાંત કાંઈ અગવડ પડે તો ગમે ત્યારે ફોન કરજો એવું પણ કહ્યું.
સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી ૨૦૨૬ અન્વયે અમદાવાદ શહેરના વોર્ડ ન.૧૮,૩૦,૩૧ ના ડિસ્���ેચિંગ સેન્ટરની મુલાકાત લઈ વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું અને ચૂંટણી પ્રક્રિયા સુચારુ રીતે પાર પડે તે માટે જરૂરી સૂચનાઓ આપવામાં આવી.
#LocalBodyElection2026
@infoahdgog