આ આગ તો કેવી? જે સ્વજનોના આંસુથી પણ નથી ઓલાતી! 💔🔥
પંચમહાભૂતોમાંથી એક એવું તત્વ જે માણસને પંચતત્વમાં વિલીન કરે છે એ જ આગ ક્યારેક વિલન બની જાય છે!
આ આગનો બળવાનો સ્વભાવ બદલી શકાતો હોત તો કેટલું સારું હોત, નહીં!?
- અનિરુદ્ધ ઠાકોર (મુસાફિર)
#planecrash#AhmedabadPlaneCrash
આ ગુજરાતની ધરતી પર થયેલી સૌથી ભયંકર અને કરુણ દુર્ઘટના છે! 💔
- એર ઈન્ડિયાની ફ્લાઇટ અમદાવાદથી લંડન જઈ રહી હતી. ટેક ઓફ કરતી વખતે પ્લેન મેઘાણી નગરમાં ક્રેશ થયું
- લગભગ ૨૪૨ મુસાફરો સવાર હતા. ૧૦૦ થી વધુ લોકોના મોતની આશંકા
#planecrash#Ahmedabad

Yaar ye Rohit aur Virat ne pakka kuchh deal kiya hai like,
“Bhai tu nahi khelega to main bhi nahi kehlunga”
RoKo for a reason
#ViratKohli𓃵 #ViratKohliretirement
શું જબરજસ્ત પ્રેસ કોન્ફરન્સ હતી બોસ!🔥Loud and Clear🙌
"Our job is to hit the targets, not count the body bags"
“This time if Pakistan dares to take any action, Pakistan knows what we are going to do”
શિવતાંડવથી શરૂ થયેલી વાર્તા અને આ બે સ્ટેટમેન્ટ એ રૂંવાડા ઊભા કરી દીધા
#DGMO
શું જબરજસ્ત પ્રેસ કોન્ફરન્સ હતી બોસ! 🔥
Loud and Clear 🙌
"Our job is to hit the targets, not count the body bags"
“This time if Pakistan dares to take any action, Pakistan what we are going to do”
શિવતાંડવથી શરૂ થયેલી વાર્તા અને આ બે સ્ટેટમેન્ટ એ રૂંવાડા ઊભા કરી દીધા!
#DGMO
યુદ્ધ વિરામના ૩ કલાકમાં જ સીઝ ફાયરનું ઉલ્લંઘન!
પાકિસ્તાન જે કરી કરી રહ્યું છે એને દેશી ભાષામાં
‘નાગાઈ’ કહેવાય!
અમેરિકા એ જે કર્યું એને ‘દોઢ ડહાપણ’ કહેવાય!
આપણે જે કરી રહ્યાં છીએ એને શું કહીશું?
#IndiaPakistanWar2025#ceasefire
અને આખરે ‘યુદ્ધ વિરામ’ 🕊️🤍
પણ યાદ રહે, ભારતને આ અલ્પવિરામને પૂર્ણવિરામ બનાવતા હવે વાર નહીં લાગે!
આતંકની કોઈ પણ ઘટનાને હવે ‘એક્ટ ઓફ વોર’ ગણીને જવાબ આપવામાં આવશે - આ સૌથી મહત્વપૂર્ણ.
સંઘર્ષના આ સમયમાં માતૃભૂમિની રક્ષા કરનાર નભ,જલ,થલના દરેક જવાનોનો દિલથી આભાર 🇮🇳
#ceasefire

આ યુદ્ધની પરિસ્થિતિએ એટલું તો બતાવી દીધું કે,
દેશ અને દેશનું સાર્વભૌમત્વ સૌથી ઉપર છે! રાજનીતિ, ધર્મ, જાતિ, ભાષા કે કોઈ પણ આંતરિક મતભેદો કરતા દેશની એકતા સૌથી ઉપર છે!
આ ભારત છે! 🇮🇳
વિચારો આ તો હજી યુદ્ધની સ્થિતિ છે, યુદ્ધની ઘોષણા કરે તો આ પાડોશીઓનું શું થાય?
#IndiaPakistanWar
વિચારીએ છીએ, કે પાકિસ્તાનમાં પણ ટૂંક સમયમાં ‘હેરિટેજ વોક’ શરૂ કરીએ. 🤣
છેવટે તો એ પણ ‘આપણી ધરોહર’ જ છે. બસ થોડાક વર્ષો માટે કોઈને ભાડે આપી હતી.
#sarcasm#IndiaPakistanWar