@siddtalks અદભૂત !!!
સિસ્ટમ સામે લડતા બચ્ચન વિષે વાત કરીને આપે સિસ્ટમ સામે લડતા કોકરોચ જનતા પાર્ટીને સપોર્ટ આપો છો એ ગમ્યું !!!
હિંમતથી આગળ વધજો અહિયાથી, રસ્તો કઠિન છે પણ માથું ઊંચું રહશે અને તમારી આવનારી પેઢી તમારી પર ગર્વ કરશે <3
10 साल में एक लाख हेक्टेयर जंगल साफ: 1000 के स्टांप पर बिक रही आदिवासियों की जमीन, विरोध करने पर मर्डर; देखें पूरी रिपोर्ट...
पूरा वीडियो देखने के लिए लिंक पर क्लिक करें- https://t.co/QngJlh9fwb
#MPNews#HindiNews#MPPolice
@RP6893 તું સાચો હિન્દુ નથી લાગતો નહીંતર એ કંપની બંધ કરાવ્યા વગર સૂઈ ન જાય. રાષ્ટ્રીય પશુ કતલખાનામાં જતા હોય અને તુ અહીંયા લાંબી લાંબી વાતુના ભજીયા બનાવે.. ક્યાંથી ચાલે?