તા:-૩/૧૨/૨૦૨૧ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકામાં અર્બન હેલ્થ સેંટર-૧ રેલ્વે પૂર્વમાં આજે "નિરામયા કૅમ્પ" નું આયોજન કરવામાં આવ્યું.જેમાં ICDS સ્ટાફના લોકોનો હેલ્થ ચેક-અપ કરવામાં આવ્યું.@MoHFW_GUJARAT@CollectorGnr@UphcKalol@DDOgandhinagar@DyDDOGnr
તા:-૨/૧૨/૨૦૨૧ના રોજ ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાની શાળાનં-૮ સ્કૂલમાં RBSK Team326 દ્વારા ૪ડી સ્ક્રીનીંગ કરવામાં આવ્યું. Nystagmus, ear deformity and stammering speech બાળકોને આગળ ની સારવાર માટે રેફર કરવામાં આવ્યા.
@GujaratRbsk@CollectorGnr@DDOgandhinagar@MoHFW_GUJARAT
માન. DDO મેડમ ,માન. RCHO sir તથા THO શ્રી ડૉ આર કે પટેલ અને આરોગ્યની ટીમો દ્વારા આયોજનનગર વિસ્તારની મુલાકાત લઈ covid રસીકરણ બાકી લાભાર્થીઓનું આત્મમનોબળ વધારીને સ્થળ ઉપર રસીકરણ કરવામાં આવ્યુ.
@CollectorGnr@DyDDOGnr@MoHFW_GUJARAT@pkumarias@DDOgandhinagar