ગુજરાત વિધાનસભા ના કોગ્રેસ પક્ષ ના ઉપનેતા તરીકે મારી નિમણૂંક કરીયા બદલ રાષ્ટ્રીય કોગ્રેસ પક્ષ ના અધ્યક્ષા શ્રીમતી સોનીયા ગાંધીજી તથા માગદર્શન યુવા નેતા શ્રી રાહુલ ગાંધીજી નો ખૂબ ખૂબ આભાર...કોગ્રેસે મારા ઉપર મુકેલ વિશ્ર્વાસ ને પરિપૂર્ણ કરવા પ્રયત્નશીલ રહીશ આભાર.
NSUI राष्ट्रीय अध्यक्ष श्री @Neerajkundan
जी के 3 साल सफलतम कार्यकाल की बधाई व शुभकामनाएं। आपके नेतृत्व में @nsui ने पूरे देश में छात्र-छात्राओं की आवाज को बुलंद किया है कोरोना महामारी में आपके नेतृत्व में NSUI द्वारा किया गया कार्य ऐतिहासिक हैं
#तीन_साल_बेमिसाल#3SaalBemisaal
@GTUoffice દ્વારા પરિક��ષાની તારીખ જાહેર થયા બાદ વિધાર્થીઓ પર ઝોહુકુમી કરી રહી છે.જે વિધાર્થીઓ દૂર રહે છે એમને સેન્ટર ચોઇસ નો વિકલ્પ આપવામા કુલપતિ ને શું પેટ મા દૂખે છે? આજે ૨:૩૦ રજૂઆત રજીસ્ટાર ને @NSUIGujarat કરશે.
#gtuexamonline #nsui #gtugive2option