હાઈકોર્ટ દ્વારા જુનિયર આસિસ્ટન્ટની 767 જગ્યા માટે અમે 2 વર્ષ અને 3 પરીક્ષા પાસ કરીને મેરીટ માં આવવા છતાં ઓર્ડર મળેલ નથી. 767 ની બહાર પાડેલી જગ્યા સામે માત્ર 525 ઉમેદવારને જ ઓર્ડર આપેલા છે.અમે બાકી બચેલા 242 ઉમેદવારો મેરિટોરિયસ હોઈ જાહેર કરેલી જગ્યા પૂરી ભરીને ઓર્ડર અપાવવા વિનંતી
@AKRAKESHIAS1
નમસ્કાર સર,
અમને ખબર છે એક ઉચ્ચ કક્ષાના અધિકારી ટ્વિટર પર અમને જવાબ નહીં આપી શકે, પરંતુ tweet તો Read કરતાં જ હશો આપ શ્રી..
પાસ થયેલા ઉમેદવારોની વેદનાઓને સમજો અને "Senior Clerk" Dv ની તારીખ જાહેર કરો તેવી વિનંતી સહ..
@AKRAKESHIAS1
નમસ્કાર સર,
આપશ્રી ને વિનમ્ર રજૂઆત છે કે બને એટલું જલ્દી CPT નું પરિણામ જાહેર કરવામાં આવે અને મહેનતું ઉમેદવારોને તેમની મહેનત નું ફળ જલ્દીથી મળી રહે.
નહીં લજાતી આ ગુજરાતની સરકાર
નવા લોલીપોપ આપી કરતી રોજ એ નવા ઈમોશનલ અત્યાચાર
સર્વે બધા કહેતા કે રોજગારી આપવામાં પ્રથમ છે રૂપાણી સરકાર..
છતાં યુવાનો ના ટોળે ટોળાં ભેગા થઈને નાદ ગુંજવતાં "હા મેં ભી બેરોજગાર" #में_गुजरातका_बेरोजगार
#में_गुजरातका_बेरोजगार
હું પણ બેરોજગાર
શરમ કરો સરકાર
રોજગારીની મોટી મોટી વાતો કરનારી સરકારને હિંમત હોય તો આવો ઓપન DEBATE કરીએ
રોજગારી તમારી પાર્ટીને મળે છે કે સામાન્ય જનતાને એ ખબર પડી જશે.