નવરાત્રીના આ પાવન પર્વની મા દુર્ગાની આરાધના સાથે જોડાયેલા લોકો જુદી જુદી રીતે ઉજવણી કરી રહ્યા છે. શ્રદ્ધા અને ભક્તિના આવા જ ભાવથી મેં પણ “આવતી કળાય માડી આવતી કળાય” નામે એક ગરબાની શબ્દરચના કરી છે. મા જગદંબાના અનંત આશીર્વાદ હરહંમેશ આપણા સૌ પર બની રહે…..
#AavatiKalay
#BlueTick 900 થી 1500 રૂપિયામાં વહેંચવા કાઢ્યા છે. કોઈ મિત્રો લેશો નહિ. આપણે કેટલા લોકો થઈએ છીએ એ ગણી ને સરખો ભાવતાલ કરાવો. આટલા તે કઈ હોતા હશે. 🤓 અમારે ત્યાં તો સાવ સસ્તામાં મળે છે. એના જેવું જ આવે જોવો 🧿🔵
અને છેવટે કંઈ નહિ તો અમે પોતે જ official લગાડી દઈએ છે. 😂