માન.સંગઠન મહામંત્રીશ્રી @ratnakar273 જી તેમજ @BJYM4Gujarat ના પ્રભારીશ્રી @pankajbhaibjp ની ઉપસ્થિતિમાં પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' મુકામે આયોજિત BJYM ના પ્રદેશ હોદ્દેદારશ્રીઓની બેઠકમાં હાજર રહી, પાર્ટીના આગામી કાર્યક્રમો સહિત સંગઠનાત્મક વિષય અંગે સઘળું માર્ગદર્શન પૂરું પાડ્યું.
भाजपा कार्यकर्ता समाजसेवा और राष्ट्रसेवा से जुड़े किसी भी अभियान में सबसे पहले पहुंचते हैं और आखिर तक मोर्चे पर डटे रहते हैं। यही वो बात है, जो समाज से उन्हें भावनात्मक रूप से जोड़ती है।
- प्रधानमंत्री श्री @narendramodi जी
The BBC documentary is a false, biased international propaganda and nothing more than that.
It hides the truth and hamper the freedom of media.
@manisha_vakil
આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સંઘર્ષમય યાત્રા સૌ માટે આદર્શરુપ છે ત્યારે BBC દ્વારા નિર્મિત The MODI Question ડોકયુમેન્ટરી પોતાના પ્રોપોગેન્ડા થકી ભ્રમ ફેલાવવાનું કામ કરી રહી છે.
માટે વિધાનસભા ગૃહમાં BBC સામે કડક કાર્યવાહી કરવા અંગે રજુઆત કરી.
મારા મતવિસ્તાર 141- વડોદરા શહેર વિધાનસભાના શ્રીજી વિલા તથા દર્શનમ્ ઉપવન ખાતે નાગરિકો સાથે બેઠક કરી, સંવાદ કર્યો અને ભારતીય જનતા પાર્ટીના વિજય સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
#કમળ_ખીલશે_શહેર_વિધાનસભા_જીતશે
મારા મતવિસ્તાર 141- વડોદરા શહેર વિધાનસભાના ભરવાડવાસ તથા શ્યામ બંગલો ખાતે બેઠક કરી, નાગરિકો સાથે સંવાદ કર્યો અને ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના વિજય સંકલ્પને વધુ મજબૂત બનાવ્યો.
#કમળ_ખીલશે_શહેર_વિધાનસભા_જીતશે
કમળ સાથે શહેર વિધાનસભા
મારા મતવિસ્તાર 141- વડોદરા શહેર વિધાનસભાના વોર્ડ નં- 4 માં લોકસંપર્ક ફેરણી કરી, મારા મતવિસ્તારના ભાઈ-બહેનોને આગામી વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જંગી બહુમતિથી જીતાડવા માટે આહવાન કર્યું.
#કમળ_ખીલશે_શહેર_વિધાનસભા_જીતશે