ભારત સરકાર પાંચ વર્ષમાં લગભગ 500 શહેરો અને નગરોની આસપાસ બાયપાસ અને રિંગ રોડનું 10,000 કિમીનું નેટવર્ક બનાવવા માટે ₹2 લાખ કરોડની મહત્વાકાંક્ષી યોજના શરૂ કરવા માટે તૈયાર છે.
#Trending
🚨 “અમે હવે આ વર્ષે પ્રથમ ક્રુ વગરના મિશન પર કામ કરી રહ્યા છીએ. પછી પરિણામની સમીક્ષા કર્યા પછી, અમે ક્રુ વગરના મિશન પર પાછા આવીશું.”
- ISRO ના ચેરમેન વી. નારાયણ.
#ISRO#space
બે અંકોની સંખ્યા શોધો જેના દશકનો અંક એકમના અંક કરતાં ત્રણ ગણો હોય અને સંખ્યાની અદલા બદલી કરતાં મળતી નવી સંખ્યા મુળ સંખ્યા કરતાં 54 જેટલી નાની હોય ?
A. 18
B. 93
C. 37
D. 72
#Gpsc#PoliceExam#PSIExam
બે અંકોની સંખ્યા તેમના બંન્ને અંકોના સરવાળા કરતાં 18 વધુ છે. જો એકમનો અંક દશકના અંક કરતાં બમણો હોય તો તે સંખ્યા શોધો ?
A. 24
B. 42
C. 48
D. 50
#Gpsc#Police#Exam
360₹ માં એક વસ્તુ વેચતા વેપારીને 20% નુકશાન જાય છે. તો 20% નફો મેળવવા માટે વસ્તુ કેટલાં રૂપિયામાં વેચવી જોઈએ ?
A. 510
B. 520
C. 530
D. 540
#Gpsc#Policeexam#Maths
એક વસ્તુની છાપેલ કિંમત 4000₹ છે. આ વસ્તુ પર 20% અને 10% નાં બે ક્રમિક વળતર આપવામાં આવે તો આ વસ્તુની વેચાણ કિંમત શોધો ?
A. 2860
B. 2870
C. 2880
D. 2890
#Gpsc#PoliceExam#Constable
A અને B અનુક્રમે 3 : 2 ના ગુણોત્તરમાં રોકાણ કરે છે. બંનેએ 6 મહિના માટે રોકાણ કર્યું હતું. જો કુલ નફો 5000₹ છે. તો B ના નફાનો હિસ્સો શોધો.
A. 1000
B. 2000
C. 3000
D. 4000
#Gpsc#Exam#Psi