પાટડી તાલુકાના PHC- આદરીયાણા ખાતે તમામ CHO, MPHW, FHW ની તા.૦૩/૦૭/૨૦૨૬ એ અઠવાડિક મિટિંગ રાખવામાં આવેલ. જેમાં PMJAY, ABHA, સોશિયલ મીડિયા ખાતાઓની સમીક્ષા તેમજ NFSA લાભાર્થીઓને ઘરે બેઠા સેવા મળી રહે એવું સૂક્ષ્મ આયોજન સુપરવાઈઝર દ્વારા બનાવવામાં આવેલ.
જીલ્લો- સુરેન્દ્રનગર
TB દર્દીની મુલાકાત તેમજ એપ્લિકેશન ડાઉનલોડ કરેલ અને VBD રાઉન્ડ અંતર્ગત હાઉસ ટુ હાઉસ HEALTH TEAM દ્વારા સર્વે કરવામાં આવેલ.
AT- સુરેલ & Dhama
તા.- પાટડી
DIS.- SURENDRANAGAR
આજરોજ માનનીય THO સાહેબ ડો.બી.પી.સિંઘ સરના માર્ગદર્શન અને PHC- આદરીયાણાના સ્ટાફ સભ્યોના સહયોગથી AAM ફતેપુર ખાતે "100 days campaign" અંતર્ગત portable મશીન દ્વારા 124 x ray કરવામાં આવ્યા, 6 sputum sample collect કરેલ અને નિક્ષય આઈડી બનાવયા છે, દરેક લાભાર્થીઓના બીપી સુગર ચેક કરેલ.
પાટડી તાલુકાના PHC- આદરીયાણા હેઠળ AAM- ફતેપુર પોર્ટેબલ X RAY મશીનથી "ઘર આંગણે મળી સેવા"લોકોને ગામમાં જ 100 DAYS કાર્યક્રમ અંતર્ગત સેવાઓ મળી જેથી લોકોના પૈસા પણ બચ્યા અને સમય પણ બચ્યો છે. જેમાં 124 લાભાર્થીઓએ લાભ લીધો, ડાયાબિટીસ, BP અને કેન્સરની ફ્રી તપાસ પણ થયેલ.
@DrBGGohil144344
Mamta divas and home visit Jokhami ANC check up,
સુપરવિઝન કામગીરી તેમજ HPV રસીકરણ અભિયાન હેઠળ કિશોરીઓને રસી માટે IEC કરી દ્વારા સમજાવવામાં આવેલ આરોગ્ય ટીમ દ્વારા
AT- Adriyana 1 & રોઝવા & GANGAD
DIS.- SURENDRANAGAR
10.4.26
NCD day celebration & hpv Vaccination &Vbd surveillance & sputum refferal BY HEALTH TEAM
AT :- Dhama
TA.:- PATADI
DIS.- SURENDRANAGAR
પાટડી તાલુકાના પ્રા.આ.કેન્દ્ર - આદરીયાણા હેઠળ AAM સુરેલ ખાતે SATHI મોડ્યુલ 3 પ્રમાણે MENTORING SESSION કરેલ જેમાં 2 સોફ્ટ સ્કીલ અને 7 ક્લિનિકલ સ્કીલ વિશે CHO,MPHW,FHW અને 3 ASHA બહેનોને OGTT,SPUTUM COLLECTION,BLOOD SUGAR TEST વિગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.
@DrBGGohil144344
6.4.26
પાટડી તાલુકાના PHC- આદરીયાણા હેઠળ ફતેપુર ગામે SATHI મોડ્યુલ 3 પ્રમાણે MENTORING SESSION કરવામાં આવેલ. જેમાં 2 સોફ્ટ સ્કીલ અને 7 ક્લિનિકલ સ્કીલ વિશે સુપરવાઈઝર દ્વારા આરોગ્ય સ્ટાફને માર્ગદર્શન આપવામાં આવેલ.
જીલ્લો- સુરેન્દ્રનગર
WHO Day was celebrated at Aam Fatepur with active community participation.IEC activities were conducted on ANC diet to create awareness among pregnant women. ABHA and PMJAY card updation.
TA.- PATDI
DIS.- SURENDRANAGAR
SATHI મોડ્યુલ 3 પ્રમાણે MENTORING SESSION કરેલ જેમાં 2 સોફ્ટ સ્કીલ અને 7 ક્લિનિકલ સ્કીલ વિશે આરોગ્ય ટીમને OGTT,SPUTUM COLLECTION,BLOOD SUGAR TEST વિગેરે વિશે માર્ગદર્શન સુપરવાઈઝર દ્વારા આપવામાં આવેલ.
AAM સુરેલ & PRANGADH
TA.- PATDI & WADHWAN
DIS.- SURENDRANAGAR
પાટડી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે બપોરે ૨:૩૦ કલાકે માનનીય ડૉ.બી.પી.સિંઘ સાહેબ THO દ્વારા અઠવાડિક મિટિંગ રાખવામાં આવેલ જેમાં HPV VACCINATION, CFHC ,FP, PMMVY અને તમામ કામગીરી લક્ષી રીવ્યુ કરવામાં આવ્યો.
@DrBGGohil144344
તાલુકાના PHC- આદરીયાણા ખાતે તમામ CHO MPHW FHW ની અઠવાડિક મિટિંગ રાખવામાં આવેલ. જેમાં ૦૩/૦૨/૨૦૨૬ બપોરે પાટડી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે લેવાયેલ મુદ્દાઓની તેમજ સાંજે VC દ્વારા ડૉ.બી.જી.ગોહિલ સાહેબ અને શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ દ્વારા આપેલ સૂચનો અમલીકરણ કરવામાં આવેલ
જીલ્લો- સુરેન્દ્રનગર
પાટડી તાલુકાના PHC- આદરીયાણા હેઠળ ધામા ગામે CFHC સર્વે ક્રોસ વેરીફીકેશન કામગીરી તેમજ eOlakh માટે જન્મતારીખ દાખલાની માહિતી એકઠી કરવામાં આવેલ તેમજ PMJAY કાર્ડ, પોરાનાશક કામગીરી કરવામાં આવેલ આરોગ્ય ટીમ દ્વારા.
જીલ્લો- સુરેન્દ્રનગર