એક વાર અર્જુને કૃષ્ણ ને કહયું કે..
આ દિવાલ પર કંઈક એવું લખો કે
સુખમાં 😊 વાંચુ તો દુખ 😌 થાય
અને
દુખમાં 😔 વાંચું તો સુખ 😇 થાય..
કૃષ્ણ ભગવાન એ લખ્યું
"આ સમય પણ જતો રહેશે "
#Gujarat#amazing
@devanshijoshi71 દેવાંશી Mam આપનો તો આભાર ખાસ સંદેશ સમાચાર કે જેને અમને વાચા આપેલી પ્રથમ એવી ન્યૂઝ ચેનલ જોઈ છે કે જે સરકાર ના દબાવ હેઠળ કામ ના કરતી હોય.
પોલીસ કહે છે કોઈ દમન નથી કર્યું. કોઈ લાઠી ચાર્જ નથી કર્યો. પણ આ એ વિદ્યાર્થીનો હાથ છે જેને આ અત્યાચાર નો સામનો કર્યો. મને રિપોર્ટિંગ દરમ્યાન મળ્યો અને એના ઘા બતાવ્યા. પણ કહ્યું મારો ચહેરો ના બતાવતા. મારા માતા પિતા ગરીબ છે ગભરાઈ જશે. ☹️
#binsachivalayexamcancel#gujaratpolice
#saveGujratstudents#Sandeshnews#canclebinsachivalayexam
We secrifices many years by studying over night and days,even do not enjoy the function, festival. We know how our parents mange fees. And some rich person get the job by paying some money.the student come here for Justice