સ્વસ્થ શરીર જ સાચી સફળતાની શરૂઆત છે🧘♀️
ચાલો પૌષ્ટિક આહાર અને યોગ થકી સ્વસ્થ જીવનશૈલી અપનાવીએ. કારણ કે આ નાની નાની આદતો જ આપણા જીવનમાં સાચી ખુશીઓનું કારણ બને છે.
#WellnessWednesday#MahitiMorning#HealthForAll
વિકાસ સપ્તાહ – આરોગ્યના નવા માઇલસ્ટોન તરફ!
રાજ્યભરમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા શરૂ થનાર વિશેષ ઝુંબેશ
માતૃઆરોગ્ય, હૃદય આરોગ્ય, પોષણ, માનસિક સ્વાસ્થ્ય અને એન.સી.ડી. નિયંત્રણ આ ઝુંબેશનો હેતુ દરેક ઘર સુધી આરોગ્યની પહોંચ, દરેક નાગરિક સુધી સ્વસ્થતાનો સંદેશ!
#VikasSapta
આજ રોજ વંથલી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે THO દ્વારા પોલિયો મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું તેમાં MO,TMPS,NODEL CHO,MPHS,FHS, ને બોલાવી મિટિંગ કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું..#PolioMeeting#SNID#Meeting
આજ રોજ વંથલી તાલુકા હેલ્થ ઓફિસ ખાતે NTEP અંતર્ગત THO SIR, STS, ફાર્મસીસ, મેલ સુપરવાઇજાર, ની મિટિંગ નુ આયોજન કરવામાં આવ્યું અને પ્રોગ્રામ ની ચર્ચા કરવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવા આવ્યું..#Tbmuktbharat#TbMuktVanthali
આજ રોજ બંટીયા પંચાયત ખાતે ૨ જી ઓક્ટોબર નિમિતે ગ્રામ સભા નુ આયોજન કરવામાં આવ્યું અને તેમાં આરોગ્ય લક્ષી મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવી..#gandhijayanti2025#GandhiJayanthi#GramSabha
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર નરેડી ખાતે તાલુકા હેલ્થ ઓફિસર અને એસ ટી એસ દ્વારા ટીબી દર્દી ની મુલાકાત કરવામાં આવી અને તેને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. #TbMuktVanthali#Tbmuktbharat
આજ રોજ આયુષમાન આરોગ્ય મંદિર ધનફુલીયા ગામ ખાતે શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના જન્મ દિવસ નિમિતે ટીબી દર્દી ને કોમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા ન્યૂટ્રિશન કીટ નુ વિતરણ કરવામાં આવ્યું અને STS દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું.#PMModi75thBirthday#NutritionKit
"ટીબીના લક્ષણો જાણો ! સતત ઉધરસ, છાતીમાં દુખાવો, વજન ઘટવું, રાત્રે પરસેવો આવવો વગેરે ટીબીના સામાન્ય લક્ષણો છે. ઉપરાંત નીચે મુજબના લક્ષણો પણ જણાય તો તાત્કાલિક નજીકના સરકારી દવાખાનાનો સંપર્ક કરો ! વિનામૂલ્યે નિદાન કરાવો અને જો ટીબી જણાય તો નિયમિત સારવાર લો. #TBMuktBharat