@GPSC_OFFICIAL GPSC એ પહેલા 5347 ઉમેદવારોને DV માટે બોલાવ્યા, 492ને અયોગ્ય કર્યા, પછી 19 અને 62 ઉમેદવારોને ફરી ઉમેર્યા. હવે ફાઈનલ લિસ્ટમાં માત્ર 3597 ઉમેદવાર છે. એટલે લગભગ 1339 ઉમેદવારોને કોઈ કારણ વગર બહાર કરવામાં આવ્યા છે. કૃપા કરીને આ બાબતમાં સ્પષ્ટતા કરવામાં આવે.” @Hasmukhpatelips
@boneteacher Heartfelt condolences for the departed soul🙏🏻... Heard Such news for the people of our faternity for the fourth time in last 10-15 days sir..