આદરણીય વડાપ્રધાન શ્રી @narendramodi સાહેબના દૃઢ અને દૂરંદેશી નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર થયેલું જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ નિવારણ (સુધારા) વિધેયક–2026 દેશના કરોડો મહેનતુ વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલો એક ઐતિહાસિક અને સમયોચિત નિર્ણય છે.
આ સુધારા દ્વારા પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા, વિશ્વસનીયતા અને જવાબદારી વધુ મજબૂત બનશે તેમજ ગેરરીતિઓ સામે કડક કાર્યવાહીનો માર્ગ વધુ અસરકારક બનશે. પરિણામે, મહેનત અને પ્રતિભાના બળ પર આગળ વધતા વિદ્યાર્થીઓનો વિશ્વાસ વધુ દૃઢ બનશે.
યુવાનોના ભવિષ્યને સુરક્ષિત કરવા અને ન્યાયસંગત પરીક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા બદ�� આદરણીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકારના આ ઐતિહાસિક નિર્ણયને હું હૃદયપૂર્વક આવકરું છું.
ऐसी ही आयुष्मान भारत, पीएम जन आरोग्य योजना है। इससे हर गरीब परिवार को और 70 वर्ष से अधिक आयु के बुजुर्गों को मुफ्त इलाज मिलता है, लेकिन टीएमसी इसे यहां लागू नहीं होने देती। मैं मानता हूं कि टीएमसी के बड़े नेताओं को मुझसे नफरत है। लेकिन इस नफरत में इन्हों��े “PM” शब्द को भी नहीं छोड़ा। ये तो संविधान और जनता द्वारा दिया गया शब्द है, मैं इसे जन्म से लेकर नहीं आया हूं।
के��द्रीय रिजर्व पुलिस बल (CRPF) के शौर्य दिवस पर वीर जवानों को कोटि-कोटि नमन।
देश की आंतरिक सुरक्षा के अडिग प्रहरी हमारे बहादुर जवानों का साहस, समर्पण और बलिदान हर भारतवासी के लिए प्रेरणा का स्रोत है।
जय हिन्द 🇮🇳
#CRPFValourDay | @crpfindia
"सबका साथ, सबका विकास, सबका विश्वास"
���ाष्ट्रवाद और अंत्योदय कल्याण की पावन विचारधारा से अलंकृत मां भारती की सेवा में निरंतर कार्यरत विश्व के सबसे बड़े राजनीतिक दल @BJP4India के स्थापना दिवस की सभी देवतुल्य कार्यकर्ताओं एवं पार्टी के मान्यवर नेतागणों को हार्दिक शुभकामनाएं।
यह पावन अवसर को सही अर्थ में चरितार्थ करने हेतु आइए, हम सभी एक कार्यकर्ता के रूप अपने अथक प्रयासों एवं परिश्रम द्वारा "आत्मनिर्भर भारत" की विकासयात्रा को द्रुत गति से आगे बढ़ाने हेतु दृढ़ कटिबद्ध बने।
રાષ્ટ્રવાદ, જનસેવા અને સુશાસનની પર્યાય એટલે ભારતીય જનતા પાર્ટી.
વિશ્વના સૌથી મોટા રાજનૈતિક દળ, ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસ નિમિત્તે પક્ષના સૌ દેવદુર્લભ કાર્યકર્તાઓને હાર્દિક શુભકામનાઓ.
ભાજપા એ માત્ર રાજકીય સંગઠન નથી, પરંતુ રાષ્ટ્ર પ્રથમના મંત્રને આત્મસાત કરી, છેવાડાના માનવીના ઉત્થાન માટે અંત્યોદયના પથ પર ચાલતી વિચારધારા છે.
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી અને પંડિત દીનદયાલ ઉપાધ્યાયજીના વૈચારિક બીજમાંથી આજે જે વિરાટ વટવૃક્ષ આકાર પામ્યું છે, તેના મૂળમાં કરોડો કાર્યકર્તાઓનો અવિરત પરિશ્રમ અને અતૂટ સમર્પણ રહેલું છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના મજબૂત નેતૃત્વમાં આજે દેશમાં જન-જનના વિશ્વાસ ��ને સહકારથી પ્રગતિ અને વિકાસના નવા આયામો સર થઈ રહ્યા છે.
2047 સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે આપણે સૌ કાર્યકર્તાઓ પૂરી નિષ્ઠાથી કટિબદ્ધ છીએ.
આ સંગઠનશક્તિનો જ વિજય છે કે આજે ભારત વિશ્વફલક પર એક મજબૂત રાષ્ટ્ર તરીકે ઉભરી રહ્યું છે.
અને, સંગઠનની આ શક્તિ જ ભારતને વિકસિત દેશોની હરોળમાં ટોચના સ્થાને બિરાજમાન કરાવશે.
#47YearsOfNationFirst
भारतीय जनता पार्टी के स्थापना दिवस के शुभ अवसर पर भावनगर स्थित मेरे आवास पर गर्व से पार्टी का ध्वज लहराया।
राष्ट्र की प्रगति, सुशासन की शक्ति और अंतिम छोर पर खड़े व्यक्ति के उत्थान के लिए समर्पित पार्टी भाजपा महान संगठन की कार्यकर्ता होने पर मुझे गर्व है।
भाजपा के कर्मठ कार्यकर्ताओं को नमन और हार्दिक बधाई।
#47yearsofnationfirst #bjp #bjpfoundationday #bjpgujarat #bhavnagar
કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાત અંગે આપેલ નિવેદનને વખોડતા યુવા મોરચા પ્રદેશ અધ્યક્ષશ્રી @drhemangjoshimp
આવનારા સમયમાં ગુજરાતના યુવાનો કોંગ્રેસને યોગ્ય જવાબ આપશે...
#માફી_માંગે_કોંગ્રેસ
શ્રી @AmitChavdaINC જી,
તમારા રાષ્ટ્રીય અધ્યક્ષ ગુજરાતીઓને અભણ અને મૂર્ખ કહે છે તો તમે પણ એમાં આવી જાઓ છો! ત્યારે એક ગુજરાતી તરીકે તમને દુઃખ નથી થતું?
#માફી_માંગે_કોંગ્રેસ
𝐌𝐚𝐥𝐥𝐢𝐤𝐚𝐫𝐣𝐮𝐧 𝐊𝐡𝐚𝐫𝐠𝐞, 𝐜𝐚𝐫𝐫𝐲𝐢𝐧𝐠 ���𝐨𝐫𝐰𝐚𝐫𝐝 𝐂𝐨𝐧𝐠𝐫𝐞𝐬𝐬’𝐬 𝐥𝐞𝐠𝐚𝐜𝐲 𝐨𝐟 𝐞𝐥𝐢𝐭𝐢𝐬𝐭 𝐚𝐫𝐫𝐨𝐠𝐚𝐧𝐜𝐞 𝐚𝐧𝐝 𝐫𝐞𝐠𝐢𝐨𝐧𝐚𝐥 𝐩𝐫𝐞𝐣𝐮𝐝𝐢𝐜𝐞, 𝐢𝐧𝐬𝐮𝐥𝐭𝐬 𝐭𝐡𝐞 𝐩𝐞𝐨𝐩𝐥𝐞 𝐨𝐟 𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐛𝐲 𝐜𝐚𝐥𝐥𝐢𝐧𝐠 𝐭𝐡𝐞𝐦 “𝐢𝐥𝐥𝐢𝐭𝐞𝐫𝐚𝐭𝐞” 𝐚𝐧𝐝 𝐞𝐚𝐬𝐢𝐥𝐲 𝐦𝐢𝐬𝐥𝐞𝐝, 𝐰𝐡𝐢𝐥𝐞 𝐬𝐭𝐫𝐢𝐤𝐢𝐧𝐠 𝐚 𝐯𝐞𝐫𝐲 𝐝𝐢𝐟𝐟𝐞𝐫𝐞𝐧𝐭 𝐭𝐨𝐧𝐞 𝐢𝐧 𝐊𝐞𝐫𝐚𝐥𝐚𝐦.
Unable to win Gujarat, Congress resorts to attacking its people, dismissing the state’s progress in industry, jobs, and growth. This reflects a deeper problem: a toxic disdain for voters who refuse to back their dynasty and failed politics.
𝐆𝐮𝐣𝐚𝐫𝐚𝐭 𝐫𝐞𝐦𝐞𝐦𝐛𝐞𝐫𝐬. 𝐈𝐧𝐝𝐢𝐚 𝐰𝐚𝐭𝐜𝐡𝐞𝐬. ⌛️
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे जी, अगर आपको गुजरात व अन्य क्षेत्रों के लोग कम समझदार लगते हैं, तो महात्मा गांधी, सरदार पटेल, जवाहरलाल नेहरू, इंदिरा गांधी सहित अपने नेताओं के बारे में अपनी सोच साफ करें।
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष मल्लिकार्जुन खड़गे का यह बयान कांग्रेस पार्टी की देश के भिन्न भिन्न क्षेत्रों प्रांतों वर्गों और जातियों के मध्य विभेदकारी और विभाजनकारी राजनीति करने की एक सोची-समझी साजिश का हिस्सा है, जो ‘भारत तेरे टुकड़े होंगे, इंशाअल्लाह’ के सपने वालों के साथ खड़ी है।
यह पहली बार नहीं है जब इस तरह का बयान दिया गया है। पहले भी कर्नाटक के मंत्री और तेलंगाना के कांग्रेस के मुख्यमंत्री इस ढंग के बयान दे चुके हैं
चिदंबरम तक के समेत कई नेताओं के बयान उत्तर-दक्षिण विभाजन की सोच को दर्शाते हैं।
जहाँ तक केरल के लोगों की बुद्धिमत्ता और प्रबुद्ध परंपरा का प्रतीक है तो उसके प्रमाण भी अब स्पष्ट हो रह�� हैं ।
केरलम के प्रबुद्ध जागरूक लोगों ने तिरुवनंतपुरम में 45 साल के लेफ्ट राज के बाद भाजपा को जीत दिलाकर अपनी समझदारी दिखाई है।
केरलम की जनता बहुत प्रबुद्ध है इसीलिए उन्होंने सबसे पहले लव जिहाद को पहचान लिया था। सर्वप्रथम केरलम के मुख्यमंत्री रहे हैं वी एस अच्युतानंदन ने ��ी लव जिहाद शब्द का प्रयोग किया था ।
इंग्लैंड के मैनचेस्टर यूनिवर्सटी ने यह स्वीकार किया कि केरलम के खगोल वैज्ञानिकों और गणितज्ञ कौन है आइज़ैक न्यूटन से 250 वर्ष पूर्व कैल्कुलस को खोज लिया था।
केरलम की धरती से उठकर ही जगद्गुरु आदि शंकराचार्य जी ने संपूर्ण भारत को ज्ञान दिया था।
कांग्रेस ने केरलम की इस महान प्रबुद्ध परंपरा के साथ कभी न्याय नहीं किया।
લક્ષ્ય અંત્યોદય, પ્રણ અંત્યોદય, પથ અંત્યોદયના સંકલ્પ સાથે નાગરિકોની સેવા માટે સમર્પિત ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની સૌ કર્મઠ કાર્યકર્તાઓને હાર્દિક શુભેચ્છાઓ.
#47YearsOfNationFirst
ગુજરાતીઓનું અપમાન, નહીં સહે ગુજરાત!
કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની જનતાને 'અભણ' અને 'મૂર્ખ' કહેવું એ ગુજરાતની અસ્મિતા પર પ્રહાર છે.
કોંગ્રેસ માફી માંગે!
राष्ट्र प्रथम, अंत्योदय का संकल्प और सेवा ही संगठन के मूल मंत्र पर चले वाले विश्व के सबसे बड़े राजनीतिक दल भारतीय जनता पार्टी के स्थापना दिवस की आप सभी कार्यकर्ताओं और देशवासियों को हार्दिक शुभकामनाएं।
आइए, विकसित भारत के निर्माण में अपनी भागीदारी सुनिश्चित करें।
#47YearsOfNationFirst
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખે ગુજરાત અને ગુજરાતીઓ અંગે કરેલા અપમાનજનક નિવેદન સંદર્ભે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp સાહેબનું પત્રકાર પરિષદને સંબોધન..
https://t.co/N2lQoUIlx0
"જીવદયા એ �� પ્રભુ સેવા"
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચો ગુજરાત પ્રદેશ દ્વારા પ્રારંભ થયેલ પક્ષીઓ માટેના પાણીના કુંડા વિતરણના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત આજે બોટાદ ખાતે જિલ્લા ભાજપ યુવા મોરચાના કાર્યકર્તાઓની સહ ઉપસ્થિતિમાં કુંડાઓનું વિતરણ કર્યું.
#yuva4nature #botad #bjym
कांग्रेस के राष्ट्रीय अध्यक्ष श्री मल्लिकार्जुन खड़गे जी द्वारा गुजरात के लोगों के संदर्भ में दिए गए बयान अत्यंत आपत्तिज���क और दुर्भाग्यपूर्ण हैं।
इस प्रकार की टिप्पणी न केवल 6 करोड़ गुजरातवासियों का अपमान है, बल्कि महात्मा गांधी और सरदार पटेल की पावन धरती की गरिमा को भी ठेस पहुंचाती है।
गुजरात ने हमेशा राष्ट्र निर्माण, विकास और एकता में अग्रणी भूमिका निभाई है और आगे भी करता रहेगा। ऐसे बयान कांग्रेस की संकीर्ण सोच को दर्शाते हैं।
यह टिप्पणी स्पष्ट करती है कि आदरणीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के ने�����त्व में भाजपा की विकास की राजनीति और उसे मिल रहे व्यापक जनसमर्थन से कांग्रेस कितना असहज और असुरक्षित महसूस कर रही है।
गुजरात की जागरूक जनता ऐसे बयानों का जवाब देना जानती है, और आने वाले समय में केरल की जनता भी कांग्रेस को नकारकर भाजपा की विकास की राजनीति का समर्थन करेगी, यह निश्चित है।