Rare sighting on #WorldLionDay2026! 🦁
A lioness with 7 cubs crossing a forest track in Gir, Gujarat - the last home of the Asiatic Lion.
From the forests of Gir to the world, let's pledge to protect them. Their future is our responsibility.
#WorldLionDay #AsiaticLion#Wildlife
@Jayachaudhary85 નાસ્તિક મન, સ્વાર્થી ધાર્મિકતા કરતા તો સારું. એ સ્વિકારી લે છે કે કાંઈ છે જ નહી.
સ્વાર્થી ધાર્મિકતા તો સ્વાર્થ મુજબ બદલી જાય છે એ વધુ નુકસ���ન કરે છે.
@vanita_bariya ઈ શોસિયલ મિડિયા માં નથી આવતું ને😉😉😉
માણસ અને ભગવાન બેય એકબીજા ને ગોતવા નીકળ્યા છે. માણસ મંદિરે મંદિરે (ધાર્મિક સ્થળો પર) ભગવાનને ગોતે છે, અને ભગવાન પણ મંદિર માં (ધાર્મિક સ્થળો) બેસીને માણસ ને ગોતે છે. હજુ સુધી એકેય સફળ થયા નથી.
જય શ્રી કૃષ્ણ