ખુશ રહેવાનું તો કોઈ પ્રેસરકુકર પાસેથી શીખે
માથે પ્રેસર,
નીચે આગ,
તોય મસ્તીથી સીટી વગાડે છે.
ખુશ રહેવાનું તો કોઈ મીણબતી પાસેથી શીખે,
ખુદ સળગી ને,
બીજાને પકાશ આપે,
તોય મસ્તીથી ઓગળી જાય છે.
ખુશ રહેવાનું તો કોઈ જોકર પાસેથી શીખે,
ખુદ રડી ને,
બીજાને હસાવે
તોય મસ્તીથી એકટીંગ કરી જાય છે.
તું સાથે છું ત્યાં સુધી હું હારીશ નહિ અને તારા ગયા પછી હારવા જેવું કંઈ હશે પણ નહિ.
તું સાથે છું ત્યાં સુધી હું કશું ગુમાવીશ નહિ અને તારા ગયા પછી ગુમાવા જેવું કંઈ હશે પણ નહિ.
તું સાથે છું ત્યાં સુધી હું મરીશ નહિ અને તારા ગયા પછી મરવા જેવું કંઈ હશે પણ નહિ.
પત્નીએ આવીને પતિ ને કહ્યુ, આજે હું જુગારમાં તમને હારી ગઈ છું.
પતિ કહે : હું કાંઈ જુગારમા હારવાની ચીજ છું ?
પત્ની કહે, હવે તમારે એક મહિનો રેખાબેન સાથે રહેવાનું છે.
પતિ કહે ઠીક છે, એ તો ચાલ્યાં કરે પણ બીજી વખત હેમાબેન સાથે હારજે અને બે ત્રણ મહિના માટે.
Sophie Ecclestone took a leaping catch to see off Proteas captain Laura Wolvaardt and break an opening stand of 43, and took a second tough chance later to dismiss Sune Luus. Danni Wyatt-Hodge also ran out Sinalo Jafta with a direct hit.
6
And while those two provided almost all of the runs, England's excellence in the field was an all-round effort.
Their fielding - for so long a glaring weakness - was outstanding.
5
It was almost the last kick of the match.
The decision sparked chaotic scenes and plastic bottles were thrown on to the pitch by furious Croatia fans as their World Cup dreams were ended in the cruellest fashion.
7
- as a goal check for offside was announced.
Cue a tense wait as Norwegian referee Espen Eskas watched replay after replay, with TV pictures looking inconclusive. But a spike on the Snickometer - or Snicko - suggested a touch and the goal was ruled out.
6