માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણી–૨૦૨૬ અંતર્ગત વડોદરા મહાનગરના વોર્ડનં-૧૭ ખાતે શ્રીમતી અંજુબેન તડવીના નિવાસસ્થાને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચા ના અધ્યક્ષ શ્રી ગણપતભાઈ વસાવા ની ઉપસ્થિતિ માં આદિજાતિ પ્રબુદ્ધ નાગરિકો સાથે ચૂંટણીલક્ષી સંવાદ કાર્યક્રમ માં હાજરી આપી.🙏
માંજલપુર વિધાનસભાની પેટા ચૂંટણી અન્વયે ગુજરાત પ્રદેશ ભાજપ મહામંત્રીશ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ ની અધ્યક્ષતામાં "નમો કમલમ" શહેર ભાજપ કાર્યાલય ખાતે સંગઠનાત્મક બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં અપેક્ષિત પદાધિકારીશ્રીઓ તથા કાર્યકર્તાશ્રીઓને ચૂંટણીલક્ષી માર્ગદર્શન પ્રદાન કરવામાં આવ્યું.
વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી ભારતીય જનતા પાર્ટીએ સત્તાને સેવાનું માધ્યમ બનાવ્યું છે ત્યારે આજે સ્થાપના દિવસ પર વોર્ડ નં -9 ચૂંટણી કાર્યાલય ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે પાર્ટીનો ધ્વજ લહેરાવીને ઉજવણી કરી.
સૌ કર્મઠ કાર્યકર્તાશ્રીઓને પાર્ટીના સ્થાપના દિવસની ખુબ ખુબ શુભકામનાઓ
Speaking at the launch of various initiatives in Vav-Tharad, Gujarat. These will improve connectivity and support socio-economic development of the region. https://t.co/f6dCMtRh2i
More power to India’s semiconductor vision.
Congratulations to every citizen, especially to people of Gandhinagar constituency on inauguration of Kaynes Semicon Plant in Gujarat by PM Shri @narendramodi Ji. It will reinforce India’s decisive role in the global technology landscape and will also serve as massive employment booster.
ભારતના સેમિકન્ડક્ટર વિઝનને વધુ વેગ મળ્યો છે.
દરેક નાગરિકોને, ખાસ કરીને ગાંધીનગર લોકસભા મતવિસ્તારના નાગરિકોને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ગુજરાતમાં કેઇન્સ સેમિકોન પ્લાન્ટના ઉદ્ઘાટન બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ પ્લાન્ટ વૈશ્વિક ટેકનોલોજીના ક્ષેત્રમાં ભારતની નિર્ણાયક ભૂમિકાને વધુ મજબૂત બનાવશે અને રોજગારી માટે પણ એક મોટું બૂસ્ટર સાબિત થશે.
🧹 *સ્વચ્છતા હી સેવા 2025*🧹
આજ તા.19/9/25 ના રોજ વોર્ડ નં -09 માં આવેલ પંચવટી બસ સ્ટોપ પાસે વોર્ડના સભાસદશ્રીઓ Umisha Vasava, Surekha Patel, Narsinh Chauhan અને નાગરિકો જોડાઈને"સ્વચ્છતા હી સેવા 2025" અંતર્ગત સફાઇ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું.🙏
આજ રોજ આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીજી ના 75મા જન્મદિવસ નિમિત્તે વોર્ડ-9 ગોત્રી ગામ ખાતે મહાદેવ મંદિર પ્રાંગણમાં સ્વચ્છતા અભિયાન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.આ અવસરે વોર્ડ-9 ના માનનીય કાઉન્સિલરશ્રીઓ તથા સંગઠનના પદાધિકારીઓ ઉપસ્થિત રહયા.
આજ રોજ વોર્ડ નં-9 માં આવેલ ફોર્ચ્યુન એર ખાતે ધ્વજારોહણ સયાજીગંજ ના ધારાસભ્ય શ્રી Keyur Rokadia Keyur Rokadia હસ્તે કરી તિરંગાને સલામી આપી.નક્ષત્ર ફલેટ ખાતે વૃક્ષારોપણ કર્યું. તથા વિશ્રાંતિ ગ્રીન્સ ખાતે વિકાસના કામનું ખાતમુહુર્ત કર્યું.કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ સંગઠન ટીમ હાજર રહી.
🙏🇮🇳 #HarGharTiranga અભિયાન હેઠળ "સેવાસી પ્રાથમિક શાળા ખાતે ‘તિરંગા વિતરણ’ નો કાર્યક્રમ કરવામાં આવ્યો.આ પ્રસંગે સેવાસી પ્રાથમિક શાળા ના શિક્ષક મિત્રો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. 🇮🇳🇮🇳🇮🇳
#TirangaYatra 🇮🇳
આજ રોજ મારા મત વિસ્તાર વોર્ડ નં-9 માં બુથ નંબર-83માં સ્થાનિક રહીશોની રજૂઆત ને ધ્યાનમાં લેતાં મારા અનુદાનમાંથી પેવર બ્લોકનું કામ આજ રોજ ચાલુ કરવામાં આવ્યું.આરાધના ડુપ્લેક્સના રહીશો ઉપસ્થિત રહ્યા હતા.