પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારની ઝીરો ટોલરન્સ નીતિ.
ભારતની સંસદમાં જાહેર પરીક્ષાઓ (ગેરરીતિ અટકાવ) સુધારા વિધેયક પસાર થવું એ દેશના કરોડો યુવાનો માટે ઐતિહાસિક અને નિર્ણાયક ઘટના.
#FairExamsSecureYouth
ઉમરગામ નગરપાલિકા દ્વારા ભારે વરસાદ બાદ જે વિસ્તારોમાં સફાઇ કામગીર�� તથા જે વિસ્તારમાં સફાઇ પુર્ણ થઇ છે તે વિસ્તારોમાં દવા છંટકાવની કામગીરી શરુ કરવામાં આવી.
"SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN"અંતર્ગત કપિલેશ્વર તળાવ પાસે પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું.તથા SUP માટે જાગૃતિ અભિયાન,પ્લાસ્ટીક દંડની પ્રક્રિયા કરવામાં આવી
#WED2026,#SwachhBharat,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકાના પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા ચિત્રકુટ ખાતે સાફ સફાઇ કરવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકા દ્વારા ગણપતિ મંદિર,ઉમરગામ ટાઉન ખાતે પ્રમુખશ્રી,સભ્યશ્રીઓ તથા સફાઇ કર્મચારીગણ દ્વારા સાફ સફાઇ કરવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc
ઉમરગામ નગરપાલિકા દ્વારા "SWACHH GUJARAT,PLASTIC FREE GUJARAT CAMPAIGN" અંતર્ગત નગરપાલિકા દ્વારા સ���ર્સ સેગ્રીગેશન તથા સિંગલ યુઝ પ્લાસ્ટીકનો ઉપયોગ ટાળો એ બાબતે પેમ્પ્લેટ દ્વારા સમજુતીઆપવામાં આવી.
#WED2026 ,#SwachhBharat ,@SwachhBharatGov,@swachhbharat,@moefcc