Cheated in the name of "Unlimited 5G" by @reliancejio. 📉Store sold me an unlimited data plan.
Data suddenly stops working (even 4G).
@JioCare says the plan I was sold "doesn't exist."
How can store representatives sell plans they have no actual information about?
આપણે કેવી રીતે મળીએ છીએ ??
આપણે જેને અને જેણે આપણને મળવાનું છે એ યોગ્ય સમય થતા સામે આવીને ઊભા રહે. લાગે કે આ અચાનક થયું. તો ક્યારેક એમ પણ લાગે કે મળવામાં ઘણું મોડું થયું...પણ એ ત્યારે જ થવાનું હતું.
આ જગતમાં કશું મોડું નથી થતું...બધું તેના સમયે જ યથા ક્રમમાં જ થાય છે. ના સહેજ મોડું કે ના સહેજ વહેલું.
જાણે યુનિવર્સ બંનેના મિલન માટેના યથા યોગ્ય સંયોગ, કાર્મિક જોડાણ, વગેરેના આધારે યોગ્ય પળની રાહ જોઈને બેઠું હોય.
ત્યાં સુધી એ ઈંતજારમાં રાખે છે. સમયની રાહ જોઈને બેસે અને રાહ જોવડાવે. બધા જ ચોખટા બરાબર ગોઠવાઈ જાય કે તરત જ એવા સંયોગનું નિર્માણ કરે કે જાણે કોઈ પ્રગટ થઈ જાય....
કદી કોઈ પહેલીવાર મળતું નથી....ફરી ફરીને અલગ અલગ રંગ રૂપે મળીએ છીએ...
~ વિવેક
#life #meet #universe #universallove #divine #noaccident