અર્બન હેલ્થ સેન્ટર ડીસા-2 દ્વારા ડીસા નગરપાલિકાના સ્ટાફ તેમજ સફાઈ કામદારોની આરોગ્ય તપાસ માટે નો કેમ્પ કરવામાં આવેલ જેમાં દરેક નું NCD સ્ક્રીનિંગ કરવામાં આવેલ દરેક સ્ટાફ નું વજન, ઊંચાઈ, બી.પી તપાસ, ડાયાબિટીસ તપાસ, કરવામાં આવેલ તેમજ આરોગ્યલક્ષી સમજ પણ આપવામાં આવેલ.
આજે રાજ્યની શાળા વ્યવસ્થાપન સમિતિઓના સભ્યો સાથે વાર્તાલાપ દરમિયાન બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાની ઉત્તમપુરા પ્રાથમિક શાળામાં પહેલા ધોરણમાં ભણતી દીકરી શામ્યા એ ગીતાજીનો શ્લોક સુંદર રીતે ગાઈ બતાવ્યો. દીકરીના મુખે આ શ્લોક સાંભળીને ખૂબ હર્ષની લાગણી થઈ.
આપણે નવી પેઢીને એ રીતે તૈયાર કરવી છે કે એ આધુનિક શિક્ષણ તો મેળવે જ, પણ સાથે-સાથે આપણી વિરાસતને.. આપણી સંસ્કૃતિ અને સંસ્કારોને.. ઉચ્ચ માનવીય મૂલ્યોને પણ જાળવીને રાખે.
આમાં શિક્ષકો અને વાલીઓની ભૂમિકા ખૂબ મહત્ત્વની છે. આ જ રીતે આપણે ઉત્તમ સમાજ, રાજ્ય અને રાષ્ટ્રનું નિર્માણ કરી શકીશું.
દીકરી શામ્યાને આશીર્વાદ અને ઉજ્જ્વળ ભવિષ્યની ખૂબ-ખૂબ શુભકામના. શાળા પરિવારને પણ અભિનંદન.
#WorldHealthDay | इस विश्व स्वास्थ्य दिवस, खुद से एक वादा करें—अपनी सेहत का ध्यान रखेंगे, तनाव को दूर रखेंगे, और स्वस्थ जीवनशैली को अपनाएंगे।
याद रखें, आज की छोटी शुरुआत ही कल के बेहतर जीवन की नींव है।