સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી - 2025 અંતર્ગત વલસાડ જીલ્લાની નગરપાલિકાઓ અને તાલુકા પંચાયતની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીનાં સૌ ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન અને ભવ્ય વિજયની શુભકામનાઓ
Namaskar, 🙏🏼
Kindly watch the detailed interview of Hon'ble Union Home Minister Shri Amit Shah Ji on range of issues from Electoral Bonds, CAA and UCC.
Video Link: https://t.co/IVYShdPshw
માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સુરતનાં વિકાસને પહેરાવી પાંખો !!! ✈️✈️✈️
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે એમણે સુરત એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળે એ માટે સંકલ્પ કર્યો હતો, સુરત શહેર વિકાસમાં ધોરીમાર્ગ પર પૂર ઝડપે આગળ વધી રહ્યું છે. સુરતનાં ઉદ્યોગોએ વૈશ્વિક ક્ષેત્રે પોતાની ઓળખ મજબૂત કરી છે ત્યારે વિશ્વનાં અન્ય દેશો સાથેની એર કનેક્ટિવિટી સુરત અને સુરતનાં ઉદ્યોગો માટે જરૂરિયાત બની હતી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સુરતીઓની આ જરૂરિયાતને મહત્વ આપી, આજે સુરતને આપેલું વચન પાળ્યું છે.
આ #modiguarantee છે.
આજે કેન્દ્ર સરકારે સુરત એરપોર્ટને તાત્કાલિક પ્રભાવથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ઘોષિત કર્યું છે ત્યારે સમગ્ર સુરત શહેર વતી હું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો આભાર વ્યક્ત કરું છું.
#MyPMMyPride
સપનાંઓએ ભરી ઉડાન ✈️
સુરત અને દક્ષિણ ગુજરાતનાં સૌ નાગરિકો વતી હું માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યકત કરું છું.
મોદી સરકારે આજે તત્કાળ પ્રભાવથી સુરત એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઘોષિત કર્યું છે. સુરતીઓનાં સ્વપ્ન સાચા પડ્યા છે !!!
The Budget Session began with Rashtrapati Ji's extensive and insightful address highlighting the collective strength of 140 crore Indians, seen in a series of feats our nation has achieved. The Address also highlighted the vision of further developing India in the coming years.
Prime Minister @narendramodi ji undertakes Swachhata drive at Kalaram Temple in Nashik, leads by example and inspires countrymen. He has given a clarion call to take up a campaign to clean our Temples and places of worship between 14-22nd Jan.