માનનીય સાહેબ શ્રી...... નવા નિમણુક પામેલા SRPF ઉમે��વારો ની તાલીમ ગુજરાતમાં ટુંક સમયમાં આવનાર સ્પર્ધાત્મક પરીક્ષાઓ અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ ને ધ્યાને લઇને આપવા વિનંતી...please sir our srpf training stay in Gujarat many more exams coming days. @Hasmukhpatelips @VikasSahayIPS
#SRPF_training_in_gujratમાનનીય સર srpf ની ટ્રેઈનિંગ ગુજરાત માં જ આપો. જેથી અમારી મહેનત વ્યર્થ ન જા��� અને અભ્યાસ ન બગડે. અમારા ભવિષ્યનું પણ વિચારવા વિનંતી.ગુજરાત માં અમે ટ્રેઈનિંગ સાથે બીજી પરીક્ષાઓ અગવડતા વગર આપી શકીએ@VikasSahayIPS
@sanghaviharsh
@Bhupendrapbjp SRPFની તાલીમ ગુજરાતમાં આપવામાં આવે તો સાહેબ શ્રી, અમે ટુંક સમયમાં આવનાર પંચાયતવિભાગ,વનવિભાગ,વિભાગને લગતી ભરતીઓ અને કૉલેજ ની પરીક્ષાઓ અમે પણ આપી શકીયે અમે આબધી પરીક્ષાઓ ની તૈયારીઓ અમે ઘણા સમયથી કરીયે છીએ તો આ વિશે વિચારવા વિનંતી
@sanghaviharsh@VikasSahayIPS@Hasmukhpatelips
SRPF ની તાલીમ ગુજરાત માં રાખવામા આવે સાહેબ શ્રી તો અમને ગુજરાત સરકાર ની અન્ય ટુંક સમયમાં લેવાનાર જુનિયર કલાર્ક તલાટી ફોરેસ્ટ ટેટ અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ અમે આપી શકીએ.@sanghaviharsh@VikasSahayIPS@Hasmukhpatelips
SRPF ની તાલીમ ગુજરાત માં રાખવામા આવે સાહેબ શ્રી તો અમને ગુજરાત સરકાર ની અન્ય ટુંક સમયમાં લેવાનાર જુનિયર કલાર્ક તલાટી ફોરેસ્ટ ટેટ અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ અમે આપી શકીએ.@sanghaviharsh@VikasSahayIPS@Hasmukhpatelips
SRPF ની તાલીમ ગુજરાત માં રાખવામા આવ��� સાહેબ શ્રી તો અમને ગુજરાત સરકાર ની અન્ય ટુંક સમયમાં લેવાનાર જુનિયર કલાર્ક તલાટી ફોરેસ્ટ ટેટ અને અમારી કૉલેજ ની પરીક્ષાઓ અમે આપી શકીએ.@sanghaviharsh @VikasSahayIPS @Hasmukhpatelips