ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ-12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.ઉ.બુ. પ્રવાહ અને સંસ્કૃત મધ્યમા પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર સૌ તેજસ્વી વિધાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન...
#BoardExamResults
@narendramodi@Bhupendrapbjp નમસ્કાર સાહેબશ્રી
ખેડૂતોને ખેતર માં આપતી ૮ કલાક વીજળી 1 કે 2 કલાક આપી 4 કલાક પછી કાપી લે પછી ફરીથી 2 કે 3 કલાક આપે છે. ઉનાળા માં સાહેબ ખેતર માં પાણી પહોંચતું નથી. સાહેબશ્રી ખેડૂતો તરફ થી તમે અવાજ ઉઠાવો તો ખેડૂતો નેં સમય સર વીજળી મળે તેવી નમ્ર વિનંતી.
@RonakABPAsmita નમસ્કાર સાહેબશ્રી
ખેડૂતો ખેતર માં આપતી ૮ કલાક વીજળી 1 કે 2 કલાક આપી 4 કલાક પછી કાપી લે પછી ફરીથી 2 કે 3 કલાક આપે છે. ઉનાળા માં સાહેબ ખેતર માં પાણી પહોંચતું નથી. સાહેબશ્રી ખેડૂતો તરફ થી તમે અવાજ ઉઠાવો તો ખેડૂતો નેં સમય સર વીજળી મળે તેવી નમ્ર વિનંતી.
નમસ્કાર સાહેબશ્રી